Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 2
________________ પ્રારંભિક તૈયારી.. શ્રી યોગ પ્રવેશ.. (લઘુ નંદી) ♦ નાણ મંડાવવી.. અથવા સ્થાપનાચાર્ય ખુલ્લાં રાખવા.. • કેશરના સ્વસ્તિક અથવા અક્ષતના પાંચ સ્વસ્તિક.. ♦ દરેક સ્વસ્તિક ઉપર બદામ અથવા શ્રીફળ.. • દરેક સ્વસ્તિક ઉપર ૫.૨૫ - રૂ।. અથવા ૧૧.૨૫ - રૂ।. મૂકવા.. આ સંપૂર્ણ ક્રિયા વ્રતધારી શ્રાવક અથવા સૌભાગ્યવંતી સ્ત્રી પાસે કરાવવી જરૂરી છે.. ♦ જોગ કરનાર સાધુને કપડો કાંબળી દૂર મૂકાવવા.. • સાધ્વીજી ભગવંતને કાંબળી દૂર મૂકાવવી.. • જોગ પ્રવેશ દિને જોગીએ (સાધુ-સાધ્વીજી) સવારની પ્રતિલેખનાદિ (પડિલેહણ) ક્રિયા પૂર્ણ કરવી.. (સજ્ઝાય કરવી નહી) શિષ્યની પાસે ઉપાશ્રયની ચારે તરફ સો – સો (૧૦૦) ડગલાં વસતીની તપાસ કરાવવી.. અર્થાત્ જોવરાવવી, તે ક્ષેત્રાદિમાં પંચેન્દ્રિય જીવનું કલેવર – હાડકા – ચામડાં - વાળ – દાંત - નખ – લોહી વિ. હોય તો તેને દૂર કરાવી વસતી શુધ્ધ કરાવવી.. વસતિ જોઈ આવનાર શિષ્ય ગુરૂ પાસે આવી કહે... “ભગવન્ ! સુધ્ધા વસહિ’’ કહે, ગુરૂ‘તહત્તિ’ કહે.. ૦૦૦ શ્રી યોગ પ્રવેશ વિધિ પ્રારંભ ૦ ૦ ૦ શિષ્ય નાણ અથવા સ્થાપનાચાર્યને ચારે બાજુએ એકેક નવકાર ગણતા તથા ગુરૂને

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 58