Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
નવ તત્ત્વ
સોળ વાણવ્યત્તરનાં નામ-૧ પિશાચ, ૨ ભૂત, ૩ જક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ ડિંપુરૂષ, ૭ મહોરગ, ૮ ગંધર્વ, ૯ આણપત્રી, ૧૦ પાણપત્રી, ૧૧ ઈસીવાઈ, ૧૨ ભુઈવાઈ, ૧૩ કંદીય, ૧૪ મહાકંદીય, ૧૫ કોહંડ, ૧૬ પયંગદેવ.
દશ જુંભકાના નામ-૧ આણજીંજકા, ૨ પાણઝુંભકા, ૩ લયણજીંજકા, ૪ સયણજીંજકા, ૫ વત્થર્જુભકા, ૬ પુષ્પવૃંભકા, ૭ ફળઝુંભકા, ૮ બીયર્જુભકા, ૯ વિજુર્જુભકા, ૧૦ અવિયત જંભકા.
દશ જ્યોતિષીના નામ-૧ ચંદ્ર, ૨ સૂર્ય, ૩ ગ્રહ, ૪ નક્ષત્ર, ૫ તારા, એ પાંચ ચર તે અઢી દ્વીપમાં છે ને એ જ નામના બીજા પાંચ સ્થિર તે અઢી દ્વીપ બહાર છે એમ મળી દશ.
ત્રણ કિલ્વિષીનાં નામ-૧ ત્રણ પલીયા, ૨ ત્રણ સાગરીયા, ૩ તેર સાગરીયા.
નવ લોકાંતિકનાં નામ-૧ સારસ્વત, ૨ આદિત્ય ૩ વિન્ડિ, ૪ વરૂણ, ૫ ગઈતોયા, ૬ તોષિયા, ૭ અવ્યાબાધા, ૮ અગિચ્યા, ૯ રિઠા.
બાર દેવલોકનાં નામ-૧ સુધર્મા, ૨ ઈશાન, ૩ સનતકુમાર, ૪ માહેંદ્ર, ૫ બ્રહ્મલોક, ૬ લાંતક, ૭ મહાશુક્ર, ૮ સહસ્ત્રાર, ૯ આણત, ૧૦ પ્રાણત, ૧૧ આરણ, ૧૨ અશ્રુત.
નવ રૈવેયકના નામ-૧ ભદે, ૨ સુભદે, ૩ સુજાએ, ૪ સુમાણસે, ૫ પ્રિયંદરણે, ૬ સુદંસણે, ૭ આમોહે, ૮ સુપડિબળે, ૯ જશોધરે.
પાંચ અનુત્તર વિમાનનાં નામ-૧ વિજય, ૨ વિજયંત, ૩ જયંત, ૪ અપરાજિત, ૫ સર્વાર્થસિદ્ધ.
સઘળા મળી ૯૯ જાતના દેવતા અપર્યાપ્તા ને ૯૯ જાતના પર્યાપ્તા કુલ મળી ૧૯૮ ભેદ દેવતાના કહ્યાં.