________________
યુ છે. બ્બીઓના ખ્વાકા જાણીતા પ્રભાત પ્રેાસેસ સ્ટુડિયાએ બનાવી આપ્યા છે. ક્ખીઓનુ સુંદર છાપકામ, કળામય મુદ્રણ માટે વિખ્યાત, શ્રી દીપક પ્રિન્ટરીએ કરી આપ્યું' છે. આવરણુનું ચિત્ર ભાઈ શ્રી જયેન્દ્ર પોંચાલીએ દેરી આપ્યુ છે. અને પુસ્તકનું ખાઈન્ડિંગ સાંભારે ઍન્ડ બ્રધર્સ કર્યુ આ બધાને હું હૃદયથી આભાર માનું છું.
છે.
અહીં આ પુસ્તક સબંધી મારી વાત પૂરી થાય છે, એટલે કૃપાથી યાચના કરીને તથા એમના તથા જિજ્ઞાસુઓના કરકમલમાં આ અનુભવુ છું.
૬, અમૂલ સેાસાયટી, અમદાવાદ–૭ ખીજા શ્રાવણ સુદિ ૧, સામવાર, રાષ્ટ્રીય પર્વ પંદરમી આગસ્ટ, ૧૯૭૭
ܪ
Jain Education International
અંતમાં, સારસ્વત અને સ ંતેાની પુસ્તક ભેટ ધરીને, હું કૃતાથ તા
રતિલાલ દીપચંદ દેસાઈ
અગત્યની વિનંતિ
આ પુસ્તકમાં મુદ્રણની, પ્રફ રીડિંગની તથા સરતચૂકની કેટલીક ભૂલા રહી જવા પામી છે. તેથી એનું શુદ્ધિપત્રક આપવામાં આવ્યું છે, તા તે મુજબ સુધારો કરીને જ પુસ્તકના ઉપયાગ કરવા વિનંતિ છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org