Book Title: Atmani Unnatina Upayo Author(s): Hanssagar Publisher: Shasan Sudhakar View full book textPage 8
________________ આત્માની ઉન્નતિના ઉપાય દક્ષિણ ભૂમિના માલિક છે. કઈ પર રોષે ભરાઈને ત્યાં બેઠા અહિં નજર ફેકે, તો પેલે ખાખ થઈ જાય ! હવે પુણ્ય કાન્તિભેદ છે, એ મુદ્દા પર આવીએ. આ તમામ કાતિ શારીરિક છે, ઘણે ઉચે રહેલી છે, છતાં પણ તેની સામે જોઈ શકાય નહિ તેવી છે. જ્યારે શ્રી જિનેશ્વર દેવની શારીરિક કાન્તિ તે એ સર્વ કરતાં કઈગુણ વધારે હોવા છતાં તેમની સામે અનિમેષપણે જોઈ શકાય છે! પ્રભુની મુખપ્રભાનું જ બાર સૂર્યની કાન્તિ જેટલું પ્રમાણુ શાસે આપ્યું છે. દેવોની કાતિ ગમે તેવી ઝગઝગાટવાળી, પણ જોઈ ન શકાય તે શા કામની ? મેરૂ લાખ જેજનને ય સેનાને પણ ભરતક્ષેત્રાદિના માનવીઓને શા કામને ? દેવોના અને ઈન્દ્રોના ન જોઈ શકાય તેવા સ્વરૂપના તથા શ્રી જિનેશ્વર દેવના જોઈ શકાય તેવા સ્વરૂપના ભેદમાં કારણ તરીકે પુણને ભેદ છે. એ બે ય પ્રકારની કાતિ, ઋદ્ધિ આદિ મળ્યાં શાથી? ધર્મથી જ. દેવે દેવ થયા તે ધર્મથી ને? આજે કૂદકે ને ભૂસકે વિજ્ઞાન આગળ વધતું કહેવાય છે, પરંતુ આજ સુધીમાં કોઈ વિજ્ઞાની એવો પાક્યો કે-જે માનવીને દેવ બનાવે? માનવીને દેવ બનાવનાર કેવળ ધર્મ જ છે. અનુત્તર વિમાનની શારીરિક કાતિ ઉચામાં ઉંચી, તે ય અધુરા ધર્મથીઃ સાત લવ આયુષ્ય ઓછું તથા છઠ્ઠ જેટલે તપ ઓછોઃ આટલો અધુરો ધર્મ, તેના ચગે દીર્ધકાલની શાહ જેલ જેવું એ સ્થાન એને સાંપડ્યું! રૂપ, કાતિ, ઠાઠ વિગેરે છે તે અદ્દભૂત, પણ જુએ કેશુ? એ દેખાડી ઉપકાર કરે ને ? ન જોઈ શકાય એ વાત તો અલગ પણ એ વિમાનવાસી દે ત્યાંથી તેત્રીશ સાગરેપમ જેટલા લાંબા કાળ સુધી બીજે જઈ જ શકે તેમ કયાં છે? સાત લવ આયુષ્ય વધારે હત, છઠ્ઠ તપ વધારે થયે હેત તે તેઓ પૂર્ણ ધર્મવેગે સાહિ અનંત દિથતિવાળી આત્મીય કાતિ (મુક્તિ) ના માલિક બની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42