Book Title: Atmani Unnatina Upayo
Author(s): Hanssagar
Publisher: Shasan Sudhakar

View full book text
Previous | Next

Page 15
________________ ૨, ૧૩ : આત્માની ઉન્નતિના ઉપાયો સ્થાપ્યો અને તેને જ ધર્મ આપે, એમાં કોઈ શક છે? આ ધર્મ, ધર્મને આપે છે? દુનિયામાં ઘણું દારૂડીઆ હાય માટે દારૂ પર પ્રતિબંધ ન થઈ શકે એમ? ઝાઝા ચેર તથા ખૂની હેય માટે ચોરી તથા ખૂન પ્રતિબંધ લાયક નહિ, એમ? આથી સમજ્યા હશે કે–પાપમાં પ્રતિબંધ મૂકવે તે ધર્મ છે અને પ્રતિબંધ ન મૂકવો તે અધર્મ છે. ટુંકમાં શક્તિ છતે છૂટ રહેવા દેવી કે આપવા માંડવી તે અધર્મ જ છે. ધજન નથી જ કે-જે શક્તિના સમયે પાપ પર પ્રતિબંધ મૂકવાનું ભૂલી પાપની છૂટ આપવા માંડે છે. ધર્મ વિહેણે માનવી અતિ નીચે જાય છે શાસ્ત્રકાર બતાવે છે આત્માની ઉન્નતિના ઉપાય, એ બરબર યાદ રાખો. જનતા વળી છે શારીરિક ઉન્નતિ તરફ. માટે તેને કહે છે કે દિ કાયિક ઉન્નતિ જોઈતી હશે તો ય આત્મિક ઉન્નતિ ઓળખવી પડશે. શારીરિક ઉન્નતિ પણ ધર્મથી જ પ્રાપ્ય છે. શરીરના વૈદ્ય તો શોધ્યા મળે, પણ આત્માના વૈદ્ય? શરીરના વૈદ્યને આપવું પડે, આત્માના વૈદ્ય કાંઈ લે નહિ? લેનારા ઉપકાર કરી શકતા નથી. આત્માની ઉન્નતિ બતાવનાર તારકદેવે જોયું કે-બધી જાતે કરતાં માનવજાત માટે ધર્મની પરમ આવશ્યકતા છે. ધર્મવિહેણો માનવી પશુ કરતાં તે સ્વપરને અતિ ભયંકર છે. પિતાના આત્માને અતિ નીચે લઈ જનારે બને છે. દૂર-કરાળ સિંહ મરીને ચોથી નારકી સુધી જાય અને માનવી સાતમી નારકી સુધી જાય ! શાથી? ધર્મ વિહેણે માનવી ઈરાદાપૂર્વક ઘેર પાપ કરે છે. સ્ત્રી અનંત પાપની રાશીવાળી છતાં શ્રી નારકી સુધી જાય અને પુરૂષ પુણ્ય રાશિવાળા છતાં સાતમી નરક સુધી જાય! શાથી? અખા રાઠોડની માફક, ધર્મના અભાવે સ્ત્રી કરતાં તે ઘણે કઠેર બનીને પાપ કરે છે. ઢેરની એ તાકાત નથી. હેર બેભાન માનવીની જેમ અકાળે કામસેવન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42