________________
આત્માની ઉન્નતિના ઉપાયો
* ૨૮ ૪
ક્ષેત્રોને જીવતા રાખે મુનિ મુનિ કુક્ષિ સંબલ હેય છે. દેહથી ધર્મ છે માટે દેહને આધાર આપે. મુનિથી ધર્મ છે. મુનિ દાનધર્મથી ટકે. દાતા આ લાભ ઉઠાવે છે. ચાર પ્રકારના ધર્મમાં આથી દાનધમ પહેલે કહ્યો છે. વળી ગૃહસ્થીને માટે વર્તનની દષ્ટિએ ચારેયમાં સહેલે આ દાનધર્મ જ છે. ગૃહસ્થથી ઉત્કટ શીલ ન પળાયતપ ન પળાય-ભાવના નભાવી સૂકાય; પરંતુ દાન તે સહેજે અને ધારે તેટલું આપી શકાય. મુનિ, ધર્મ માટે ફરે. ધર્મ માટે તેમણે જીવન સમર્પે છે. ઘરબાર તજ્યાં છે. તેની પાસેથી ધર્મ લેવા દાતા મુનિને દાન આપે. મુનિ નિગ્રંથ હેય છે. વિહાર કરતા ફરે. “કોણ ટીકીટ કઢાવી આપશે કે કે રાટલા આપશે?' એવી ચિંતા મુનિને ન હેય. ભાવને પણ પૌષધ પારીને ઘરે જવાની ન હોય. આ મુનિવરે રૂપી પાત્રમાં દાન તે સુપાત્રદાન. મુનિવરનું જીવન સ્વાપર ઉપકારાર્થે જ છે. વિહાર કરતા આવે, એમને દાતાએ આધાર આપો-પરિશ્રમ ઉતર્યો–ભૂખ નાઠી. લેકે વ્યાખ્યાનની માગણી કરે કે–તરત તૈયાર! પારાવાર ધર્મ આપે. એવા સત્પાત્રમાં દાન યોજે એના આત્માની ઉન્નતિને અટકાવવા કણ સમર્થ છે? આ દાનધર્મ કરનાર રબારીને બાળક પણ શાલિભદ્ર બની અપવર્ગ સાધે છે. સુનિથી શ્રાવક કે શ્રાવકથી મુનિ
દુનીયાનું વ્યવહારૂ શિક્ષણ આપવા છોકરા માટે શિક્ષક રાખે છે. કલાકના વશ આપે છે ! મુનિ દેશના ચાર્જ લે છે? મુનિ પાસેથી મેળવે છે કેટલું અને મુનિને દૂધ-ઘી કેટલી કિંમત નાં આપો છો ? મુનિઓ માટે કેટલાક કહે છે, “રોટલા તે અમે આપીએ છીએ..અલ્યા ! ઉપકારી મુનિરાજને રોટલા “તને જ કોના પ્રતાપે મળે છે, એ ખબર વિનાને ” તું શું આપતે
હતે? પૂર્વભવે ગુરથી મળેલ ધર્મના પ્રતાપે જ તું આજે સુખે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com