________________
માત્માની ઉન્નતિના ઉપાય
: ૩૨
જય શ? આજે ગવર્નર કે વાઈસરોયને ભૂલભૂલામણીથી ડબ્બામાં પસાર થવાનું હોય છે. ચેકીદારે પિતાના, પણ તેને ય અવળા મુખે ઉભા રહેવાનું એન્જિન તરફનહિ જોવાનું જુએ તે શૂટ ! કાઈથી બારી ઉઘાડી ન રખાયઃ રાખે તે શૂટ ! આ ભય શાથી? પિતાને માટે ભયે જ ઉભા કર્યા હોવાનું એ પ્રતિક છે. પ્રથમ તો રાજા નીકળે, લેકે દર્શન માટે ઉમટે, માર્ગમાં લાઈનબદ્ધ હાથ જોડીને ઉભા રહે! કારણ? રાજા ધમક, ન્યાયી, દાતા, પ્રજાને પુત્રવધુ પાળનારા હતા. રાજા આમ આત્મલક્ષી હેવાથી ભય વગરને હેય, પ્રસન્ન મુદ્રાવાળે હેય, અને ઘેડા પર, ઘેડાગાડીમાં કે પગપાળા પણ આસ્તે કદમ ચાલનારે હેય. દર્શનીય હેય. આગળ ધુંવાડે પાછળ ધુંવાડે એવા ચાલતાંની સાથે માલિકને જ
ફટ-ફટ' કહેવા માંડનારાં મતકાર વાહનોથી વેગળે હેય અને દાતા હેય. આથી જ રાજા પણ “રાજ્યશ્રી નરકશ્રી’નું સૂત્ર ખોટું પાડી શકતા. અર્થાત દેવ થતા. નગારાં વગાડયાં! શાનાં નગારાં?
ભીમસેને તે બ્રાહ્મણને ધર્મરાજાના નિવાસ ભણી આગળ વધવા દીધે, પણ ચેકીમાં હતા ચાર ભાઈ બાણાવળી અર્જુન, જોષી સહદેવ, વરણાગીઓ નિકુલ તથા અલમસ્ત ભીમસેન. ભીમ આમ તો મેટા, પણ ધૂની. તે સૌથી મોખરે. બ્રાહ્મણ આગળ ગયો. નિકુલે તેને સાંભળીને આવતી કાલે આવવાનું કહ્યું. દાન આપવાના ૮ થી ૧૨ ના નિયમના બંધન આગળ બ્રાહ્મણ બિચારે લાચાર બન્યા. નિકુલજી આમ નિયમમાં ગયા, પરે ભીમસેન “દાન નહિ મળવાથી બ્રાહ્મગુને થતા દર્દના ઉકેલ રૂપ” રહસ્યમાં ગયા. પાછા ફરેલા ખિન્ન બ્રાહ્મણને ભીમસેનજીએ બેલાવ્યો. પૂછયું, ખિન કેમ? બ્રાહ્મણે કહ્યું, “મારા કર્મની કઠણાઈ હું મેડે , અભાગીઓ, કાલે કન્યાકાળ જશે, મારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com