Book Title: Atmani Unnatina Upayo
Author(s): Hanssagar
Publisher: Shasan Sudhakar

View full book text
Previous | Next

Page 37
________________ ૨ ૩૫ : આત્માની ઉન્નતિના ઉપાયો ડાકટર દર્દીને પૂછે, “તને શું થયું છે?” દાનધર્મ સૌથી પહેલો કહ્યો. પિતાનું તે સહુ ભરે છે. કુકડી પણ ઉકરડે પિતાનું તથા બચ્ચાનું પોષણ ક્યાં નથી કરતી? દુર્ગતિના હિસાબે આપણે જોઈ ગયા કે ધર્મ વિનાનું માનવ જેવું અનુપમ છવન પણ ભારે જોખમી છે. આથી જ આત્માની ઉન્નતિ ઈચ્છનાર માનવીને ધર્મ આવશ્યક છે. જ્ઞાનીએ માનવને ધર્મ કહ્યો. કેમકે–તે મન પર લે તે વપરનો ઉપકાર કરી શકે તેમ છે. એકેન્દ્રિયાદિ પાંગળા પ્રાણુઓ શું કરવાના? તેને પ્રવચન શું કરે? પ્રવચનને સાર એકજ કે “સર્વ પ્રાણી સેવા માગે છે માટે સેવા કરે.” એક પરગજુ વૈદ્ય હતે. નિષ્ણાત તેમજ ધર્મનિષ્ટ હતું. એના હૈયામાં સેવાધર્મ જ હતું. ગામે-ગામ ઘરે-ઘર ફરી પદરની પણ દવા કરો. એક ગરીબ ઝૂંપડામાં તે પેઠે. ગરીબ માબાપ, હીણક્ષીણ દર્દીની પાસે લમણે હાથ ટેકાવી રડતાં બેઠાં હતાં. સાત દિવસથી પિતૃભક્ત ગરીબ દીકરો તા ફફડતો હતો. ખાવાનાં સાંસામાં વૈદ્ય ક્યાંથી લાવે ? વૈદ્યના હૈયામાં દયા હોય તે આવા વખતે તે છાની રહે ? આવાને ત્યાંય પૈસા મળે તો જ જાય? આ ઉપકારી વૈદ્ય તે વગર તેડે ગયા. માને પૂછ્યું. માએ કહ્યું: “ભાઈ! મારા આ એકના એક છોકરાને સાત દિવસથી તાવ આવે છે. ખાધું નથી.' સ્વાર્થીઓ સેવાના બૂમબરાડ ગમે તેટલા મારે, છાપામાં જાહેરાત કરે, ફંડફાળા ઉઘરાવે, પણ જોશે તો તેમાં સાચી સેવાની આ ગંધ પણ હતી નથી. સેવામાં સ્વાર્થને તે સર્વથા હોમી દેવો પડે છે. વૈષે જોયું તો નાડમાં રોગ જણાય નહિ. આજના ડોકટરે ભુંગળાં મૂકે, છતાંય દદીને પૂછેઃ “તને શું થયું છે?” અલ્યા! ત્યારે ભુંગળાને અર્થ શે? પછી વળી ફેટનું કહે. લેહી તપાસવાનું કહે, દશ-વશ ઇજકશને ઘેચવાને બાને ક્રી તરીકે છેડેલા ગરીબોને ય ચાર્જ • ઉઠાવે! વાત મર્યાદિત સમય જ કરે! સીધો જવાબ ન આપે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42