Book Title: Atmani Unnatina Upayo
Author(s): Hanssagar
Publisher: Shasan Sudhakar

View full book text
Previous | Next

Page 39
________________ : ૩૭ : આત્માની ઉન્નતિના કપાયા થાય છે. જૈન બાલક તારકના ખમીરગે ચાલતાં છ-અક્રમ કરે. જ્યારે ઇતરોમાં ઉપવાસ કરે ત્યારે તો એ ઉપવાસની યાદી એને દશ વાર ખાવાનું મંગાવે! કહેવરાવે ઉપવાસ અને અઢીશેર ફરાળ કરે ! આત્મતિમાં જૈન બાળપણ આટલે આગળ હેય. આપણે કયાં ઉભા છીએ એ વિચારી ઘણું આગળ વધવાનું છે. માનું નામ સેવક અને સેવાધામ - પેલા વૈદ્યને નાડમાં રેગ ન જણાય. મા-બાપથી સામાન્ય સંયોગોની કાળજીપૂર્વક માહિતી મેળવી લીધી. માબાપને જરા બહાર જવા વિનવીને દર્દી છોકરાને વૈદે વહાલથી કહ્યું: “ભાઈ! મૂંઝાઈશ નહિ. તારે રેગ પરખાય. લે આ પચ્ચાસ રૂપીઆ. એ જ તારી દવા છે!' પેલે કહેઃ “ન લઉં. 'ગરીબ આત્માનું પણ કેવું સુંદર આત્મઘડતર? ખરેખર, ગ્યને આપવું પણ મુકેલ છે. વૈદે ખુબી કરીઃ “ભલા આદમી! તે તારાં મા-બાપ જીવશે શી રીતે ? કમાય ત્યારે પાછા આપજે!” આ રીતે પરાણે રૂપીયા આપ્યા. ક્યા હૃદયે આ થયું હશે? વિચારે. આનું નામ કહેવાય સેવક અને સેવાધર્મ. આપણને પણ આવું ગમી જાય છે ને? ગમે છે તો કરવા માંડજે, આત્માની ઉન્નતિ કરવી છે ને ? કરવી હેય તે આમ થશે. વૈદે પરાણે રૂપિયા દીધા અને તેને રેગ. મટાડ્યો. આ સેવાધર્મમાં વેદે પચાસ જેડ્યા તેમાં “દાનધર્મને સમાવેશ થાય છે, ગરીબ કુટુંબના ઘરમાં પેસીને નિર્ધન દર્દીની પણ સારવાર માટે ખાસ કાઈને દર્દીને લેતાં સંકેચ ન આવે એ રીતે પદરના પણ રૂપીઆ માતા-પિતાને દૂર કરીને દદીને સમજાવીને આપ્યા, એ સદાચારરૂપ શીલધર્મને સમાવેશ થાય છે, અને ઉત્તમ ભાવના તે પ્રત્યક્ષ જ હોવાથી ભાવનાધર્મને પણ સમાવેશ થાય છે. આ રીતે દાનધર્મ જેમ ચાર પ્રકારના ધર્મમાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42