Book Title: Atmani Unnatina Upayo
Author(s): Hanssagar
Publisher: Shasan Sudhakar

View full book text
Previous | Next

Page 41
________________ : ૦૭ : આત્માની ઉન્નતિના ઉપાય. થાય છે. જૈન બાલક તારકના ખમીરગે ચાલતાં દ્ર-અક્રમ કરે. જ્યારે ઇતરમાં ઉપવાસ કરે ત્યારે તો એ ઉપવાસની યાદી એને દશ વાર ખાવાનું મંગાવે! કહેવરાવે ઉપવાસ અને અઢીશેર ફરાળ કરે! આત્મોન્નતિમાં જેને બાળપણુ આટલે આગળ હેય. આપણે કયાં ઉભા છીએ એ વિચારી ઘણું આગળ વધવાનું છે. માનું નામ સેવક અને સેવાધામ! - પેલા વૈદ્યને નાડમાં રાગ ન જણાય. મા-બાપથી સામાન્ય સંયોગોની કાળજીપૂર્વક માહિતી મેળવી લીધી. મા-બાપને જરા બહાર જવા વિનવીને દર્દી છોકરાને વૈદે વહાલથી કહ્યું: “ભાઈ! મૂંઝાઈશ નહિ. તારે રાગ પરખાય. લે આ પચ્ચાસ રૂપીઆ. એ જ તારી દવા છે!” પેલો કહેઃ “ન લઉં. 'ગરીબ આત્માનું પણ કેવું સુંદર આત્મઘડતર? ખરેખર, ગ્યને આપવું પણ મુકેલ છે. વૈદે ખુબી કરીઃ “ભલા આદમી ! તે તારાં મા-બાપ જીવશે શી રીતે ? કમાય ત્યારે પાછા આપજે!” આ રીતે પરાણે રૂપીયા આપ્યા. કયા હદયે આ થયું હશે? વિચારે. આનું નામ કહેવાય સેવક અને સેવાધર્મ. આપણને પણ આવું ગમી જાય છે ને? ગમે છે તો કરવા માંડજે, આત્માની ઉન્નતિ કરવી છે ને? કરવી હેય તે આમ થશે. વૈદે પરાણે રૂપીયા દીધા અને તેને રેગ મટાડ્યો. આ સેવાધર્મમાં વેદે પચાસ જેડ્યા તેમાં “દાનધર્મને સમાવેશ થાય છે, ગરીબ કુટુંબના ઘરમાં પેસીને નિર્ધન દર્દીની પણું સારવાર માટે ખાસ રોકાઈને દર્દીને લેતાં સંકોચ ન આવે એ રીતે પદરના પણ રૂપીઆ માતા-પિતાને દૂર કરીને દદીને સમજાવીને આપ્યા, એ સદાચારરૂપ શીલધર્મને સમાવેશ થાય છે, અને ઉત્તમ ભાવના તે પ્રત્યક્ષ જ હેવાથી ભાવના ધર્મને પણ સમાવેશ થાય છે.” આ રીતે દાનધર્મ જેમ ચાર પ્રકારના ધર્મમાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42