Book Title: Atmani Unnatina Upayo
Author(s): Hanssagar
Publisher: Shasan Sudhakar

View full book text
Previous | Next

Page 38
________________ માત્માની ઉન્નતિના ઉપાયો : ૩૬ ? એક વાત બે વાર ન પૂછાય! જરા ખુરશી સારી ન મળે તે સાહેબ નારાજ થાય! આવા વૈદ-ડોકટર વગર પૈસે સેવા કરે તે ય સેવક કેમ ઠરે? સેવક તે સમર્પિત હેય. આ વૈદ્ય સંઘ હતો. નિષ્ણાત હતે. એવો નાડીવૈદ્ય હતો કે–નાથી જ દરદ જાણે. પહેલાં એવા નાડીદ્યો હતા કે-દરદી શું ખાધું તે છૂપાવી ન શકે. પૂછવામાં આવે કે-“શું ખાધું?” દરદી ગાંઠીઆને બદલે ભજિયાં કહે, તે વૈઘ પકડી પાડે. કારણ કે તેઓનું લક્ષ નાણું તરફ નહિ પણ આત્મા તરફ હતું. આપણે ઘણું આગળ વધવાનું છે વાત એમ હતી કે-પેલો પુત્ર પાન-બીડીને સામાન્ય છે કરતો હતો. બીડી વેચતાં દાણ આવતાં તેમાં માતા-પિતા અને પિતે એમ ત્રણ જણાનું પેટ ભરાતું. એટલા જ માત્ર દાણ આવતા. દેવગે બેત્રણ દિવસ લાગ દાણું એાછા આવ્યા. પિતે ખાય તો માતા-પિતા ભૂખ્યાં રહે, એ ચિંતાથી પુત્ર- મિત્રને ત્યાં ખાધું છે' એમ કહી મુખ પાટિયા વિના લાગટ ભૂખ્યો રહ્યો. એને આ ભૂખને કાળીઓ તાવ. પછી તે કમાઇને કાણુ લાવે ? એટલે બધાયનું અન્ન બંધ થયું! આમ ભૂખમાં ભળી ચિંતા ! આમ પુત્રના તાવનું કારણ હતું માતા-પિતાની ભક્તિ. આનું નામ પુત્ર!કે માતૃપિતૃ ભક્ત આત્માની ઉન્નતિ આવા પુત્ર સાધી જાય. આજ તે વીસમી સદી, સ્વતંત્રતાને જમાને, માને કહી દે કેવી રૂઢી ચુસ્ત છે? ટકટક કર્યા જ કરે છે ! મારી વાઈફ તો મેટ્રિશ્યલેટ છે, સુશિક્ષિત છે, નોબલ છે.' આવા પુત્ર મા–બાપનું શું ઉકાળે? માબાપનું ન ઉકાળે તે આત્માનું શું ઉકાળવાના હતા? પેલે ભૂખ્યા રહેનાર પણ જેન ન હતું, જેન હતા. જેને તે અદમ કરે. જેન તથા ઈતર સંસ્કૃતિમાં ફરક અહિં ઉધાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42