Book Title: Atmani Unnatina Upayo
Author(s): Hanssagar
Publisher: Shasan Sudhakar

View full book text
Previous | Next

Page 25
________________ આત્માની ઉન્નતિના ઉપાય -bieber દવા? કહી દે કે અસાધ્ય છે. આત્માના આ વૈદ્ય દર્દને ભયંકર કહ્યા પછી તેને ઉપાય પણું અમોઘ બતાવે. આવા વૈો બહુ જ એાછા. વળી તેઓ જ્યાં ત્યાં અને જ્યારે ત્યારે ન મળે કાયદો છે ક–એક સર્પિણી કાલમાં ચોવીશ જ થાય. આખા કાલચક્રમાં એટલે વીશકેડાછેડી સાગરોપમ જેટલા સમયમાં બે જ વીશી થાય. આવા તારને પામીને તરવાને સમય આપણે માટે એ આખા ય કાલચક્રમાં માત્ર બે જ કડાછેડી સાગરોપમ જેટલો છે! અઢાર કાકડી સાગરેપમમાં તરવાનું કાંઈ સાધન જ નહિ! કઈ ધણીધેરી જ નહિ ! આ બે કડાકેડી સાગરોપમના કાળમાં આત્મા જાગે તે જ ઉહાર થાય. ન જાગે તે રખડી જાય. માનવજિંદગી જ દશદષ્ટાન્ત દુર્લભ છે, તે પછી આવી સામગ્રીની શી વાત! માનવજીવન મધું છે તે મળ્યું, પરંતુ પ્રભુના શાસનસમયમાં ન સધાય તો કેવું કમભાગ્ય? આત્મા જાય પાછો તિર્યંચ કે નરકમાં. દુઃખી દુઃખી થઈ જાય. એક વસ્તુ ખ્યાલમાં ઃ હાથ નહિ, પગ નહિ, કાન નહિ, આંખ નહિ, નાક નહિ. માને ને લેઢાપુત્ર. એવા નિરાધાર અને અશરણને કઈ કરડી ખાય એ કે? એકેન્દ્રિયની શું દશા છે? એ જ ને? લેઢાપુત્ર તે મનુષ્ય. મનુષ્યમાં એ પુણ્ય છે કે-જગતના રાજાથી કે માનવની પણ રાહત પામે. એકેન્દ્રિયની કઇ દશા છે એને કેઈલી ય રાહત ઝાડ એકેન્દ્રિય છે ને એક પગે ઉભું છે, માથે તડકે છે, તપ્યા કરે છે; પ્રવાસી તેની છાયામાં પરિશ્રમ ઉતારે છે, બદલામાં “ઉંચે જતાં ફળ જોયું” કે-પત્થર મારે છે. અધમના હાથે એકેન્દ્રિયની આ દશા છે! કઈ ડાળ તોડે, કઈ પાંદડાં કરડે! કરી તેડે, કાકડી તોડે. કહે કે-“ક છે, જેની છે.' કહીને ભચ ભચ ભરડી ખાય. જીવતા જીવને આમ કરડી ખાતે સતા કંપે જ નહિ. આ શું માનવતા છે? આ આત્માની ઉન્નતિને ઉપાય છે ? આત્માની ઉન્નતિ એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42