________________
આત્માની ઉન્નતિના ઉપાયો
૧ ૨૪ :
અથરણને ઉગારવાની ભાવના આવશે ત્યારે જ થશે. એકેન્દ્રિયને ય આ દશામાં મૂકનારા પંચેન્દ્રિયમાં પણ માત્ર માનવીને જ ઉધાર કરવાની વાતો કરવામાં ય જુઠા છે, તે બીના પણ આ ઉપરથી સ્પષ્ટ સમજી શક્યા હશે ? એવા તરફથી બતાવાતા ઉપાયો. આત્માની ઉન્નતિના હોતા નથી પણ અવનતિના હોય છે. ધર્મ માનવીને જ કહેવામાં આવ્યા
ધર્મ વિહેણે માનવી નિરાધાર એવા એકેન્દ્રિયને ય હણુંને આવું પાપ કરે, પાપના બચાવ કરે અને ઉપરથી કહે કે
કાના માટે કર્યું છે.' પરંતુ એને પૂછવું જોઈએ કે–ણે,. તારા “ભા એ કર્યું છે? અને તે પછી તેને પણ કેઈએ કેઇના માટે કર્યો હોવાથી તેને કઈ કરડી ખાય તેમાં વાંધો નથી ને ? . લાં તે કંપ વછૂટે છે? કેમ ભલા ? હું સૌને ખાઉં, મને કઈ ન અડે, એમ ને? પરંતુ કુદરત નહિ છોડે. તું સૌને ખાય ત્યાં સુધી તું ખવાવાને જ, ચવાવાને જ. વાસીમાં લાળીયા જીવ આવે, જ્ઞાનીએ વાસી ખાવાની ના કહી છતાં ખાય. કહે કે- એમાં શું?' રાત્રે સે નંબરને મેટે દી કરીને ખાય, પરંતુ ખ્યાલ નથી કે દી તો છાનું નેતરું છે. ત્યાં દીવાને વેગે દૂર દૂરથી ચાલ્યા આવે. દીવાને દેખે. એ ચઉરિન્દ્રિય છે ને આવી આવીને ભાણામાં પડે અને ટપોટપ મરે, તે તું ખાય! ઉપરથી દલીલ કર-વીજળીની લાઈટમાં બધું ય દેખાય છે ! પણ ઉડતા અને ભાણામાં પાતા છ કેમ નથી દેખાતા ?' મેતી કેમ નથી પરેવાતાં ગમે તેવા પાવરને ગળે ટાંગે તે ય સૂર્યના પ્રકાશ સાથે આવે ? શાસ્ત્રો જેની સાફ ના કહે તેની જમાના અને વીટામીનના નામે ક્ટ બતાવે ! આવા પામર આત્માની ઉન્નતિ શી રીતે થાય ? “આમાં કેરી કેમ ના ખવાય? કડક કરીમાં કયાંથી જીવડાં? કંદમૂળમાં શું દેશ?' આમ કહે. આ બધા ચાળા શાથી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com