________________
આત્માની ઉન્નતિના ઉપાય
: ૨૨ :
આવનાર કેટલું બેઠા એ પ્રભાવકે કાળજી રાખવાની ન હોય જય તરફ વળેલી જનતાને ધર્મ તરફ સહેલાઈથી વાળનારી પ્રભાવના છે. આથી જ કહ્યું છે કે ભાવનાવાળો પોતે જ તરે પરંતુ પ્રભાવનાવાળે તરે અને તારે. ‘છા માવતિ પ્રણવના' પ્રભાવના કરવાવાળા ભાવનાવાળા કરતાં ભારી ઉચ્ચ છે.
આવી પ્રભાવને હેય ત્યાં રહિયા જે ચેર તરી જાય. બાપે તે વીરનું વચન સાંભળવાની ના કહેલી, પિતૃભક્ત રહિણી પણ કાને આંગળા દઈને પસાર થાય છે. પરંતુ દૈવયોગે કાંટા વાગે છે, અને આંગળીઓ છૂટી જાય છે. દેવાનું વર્ણન કાનમાં પડે છે. એ વચનથી તે અભયકુમારના પંજામાંથી બચે છે! એને થાય છે કે-જે પ્રભુના આટલા જ વચને આ બચાવ કર્યો તે પ્રભુનાં વચને જિંદગીભર સંભળાય અને સાંભળ્યા મુજબ વર્તાય તે લાભમાં શું કમીના રહે? આવું વિચારી તરત દીક્ષા લે છે ! આ શાથી બને ? પ્રભાવનાથી. બાળજીવોને ભાવના દેખાતી નથી, પ્રભાવના દેખાય છે. અને તેથી તેઓ પ્રથમ તે પ્રભાવને તરફ દેટ દે છે, પરંતુ પછીથી એ જ પ્રભાવનાના પ્રતાપે ભાવનાથી વાસિત થઈ જાય છે, અને ચારિત્રને પણ રવીકાર કરે છે. એકેન્દ્રિયની ચ આ દશા, ત્યાં ૫ ચેન્દ્રિયની દયાની વાત જુઠી કરે છે
આપણા દેવ ઈચ્છા વગરના, સ્થાનાદિની યોજના કે પ્રોગ્રામ કશું યે નહિ! ઉપદ્રવ થવાના છે માટે ભક્તિથી ઈન્દ્ર સહાયાર્થે રહેવાની માગણી કરે, પરંતુ પ્રભુ શું કહે છે? “કઈ તીર્થ કરે કેઈની સહાયથી મેલ મેળવ્યો નથી, મેળવતા નથી, મેળવશે નહિ” એમ જ ને? આવા નિરાગી પ્રભુએ આત્માની ઉન્નતિના ઉપાય બતાવ્યા છે. આત્માના આવા વૈદ્ય શોધ્યા ન મળે. પરમ પુણ્યોદયે જ પમાય. શરીરના વૈદ્યો કહે કે વ્યાધિ ભયંકર “ક્ષય' છે. પણ એની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com