________________
* ૨ ઃ
આમાની ઉન્નતિના ઉપાય
ઝાકઝમાળ જુએ છે. આંગી ભગવાનને શ્રીમંત દેખાડવા માટે નથી, પણ ભગવાનને એ દ્વારા ઓળખવા માટે છે. બાલછે હીરા વિગેરેમાં રાચી રહ્યા છે, તેમને આત્મધર્મમાં જોડવા માટે આંગી છે. બાળજી પ્રથમ તે આંગીથી આકર્ષાઈને આવે, પછી એ આંગી કેાની છે તે જોવે અને ક્રમે પ્રભુને ઓળખે. વહુને જેવા આવનારને, પિયરીયાં કન્યાને કેવી ભણાવી-ઠણાવીને દેખાડે છે? કન્યામાં ફેર ન હોય. પણ ભભકે કરે એટલે જેનારને લાગે,
જાણે કન્યા તો પદમણું!' કહેવત પણ છે કે- “એક નૂર આદમી, હઝાર નૂર કપડાં, લાખ નૂર ટાપટીપ, કિડ નર નખરાં!' ર ઘરની અગાન દુનીઆને જ્ઞાન તરફ ખેંચી લાવવા ચાર હઝાર ગાઉ ઉંચે ધજાગરે ઈન્દ્રમહારાજ લાવે છે! કીડીને હાથીની મેટાઈ ન સમજાય માટે હાથી મેટો નથી ? જન્માભિષેક વખતે જોજનના નાળવાવાળા દૈવી કળશ દે હાજર કરે. આ તમામ શ્રી તીર્થકર દેવના સર્વોપરિ પુણ્યથી થાય છે. તીર્થ કર દેવ કાઈને નેતરૂં નથી આપતા, પત્રિકા નથી કાઢતા,
અમે આવવાના છીએ, તૈયારી કરજે,” એમ પ્રથમથી પ્રોગ્રામ જાહેર નથી કરતા ! ઈન્દ્રો વિગેરે પોતાની ભક્તિથી આવે ઠાઠ ખડે કરે છે. દિવ્ય વાજીંત્રો વગાડે છે. ધર્મની એ રીતે પ્રભાવના કરે છે. છોકરો પરણે, વહુ ઘરે આવવાની, સમ્યગુદૃષ્ટિ આત્મા તે વમને ફાની દુનીઆના પાયારૂપ માને છતાંય ઢોલ વગાડે ને? એ વહુમાંથી ય ગુરૂ ગયા? અહિં જે રૂપીઓ અને શ્રીફળની પ્રભાવના હેય તે કાચીચી દિવાલ હેય તે પડી જાય એટલી સંખ્યા શ્રોતાની જામે ! એ લેવા આવનાર પાંચ-દશ મિનિટ પણ સાંભળે ને ? આવીને તરત પાછો વળી પ્રભાવના લેશે? પ્રભાવના કરનારે વહેંચનારને કહી જ દેવાનું કે અંદર આવે ને તુરત પાળે વળે તે પણ પ્રભાવના રોક વગર જ દેવી. અંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com