________________
૧ ૧૭ :
આત્માની ઉન્નતિના ઉપાસ
આવી ઉપકારવૃત્તિએ આત્માની ઉન્નતિના ઉપાય પ્રભુએ માનવીઓને બતાવ્યા. અરિહંત અજબ આ મેલ છે.
એમના તપને ઘેર કહ્યોઃ “વી ઘોર તપા' ઘેર એ ખરાબ વિશેષણ કે ઉત્તમ? કેાઈને એ વિશેષણ આપ્યું હોય તો ફફડી ઉઠે કે નહિ? પણ શ્રી તીર્થકરના તપને અંગે એ વિશેષણ ઉત્તમ બની ગયું! કે ત૫? “સાડાબાર વરસ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન કાયા,' ગેખે છે ને ? આવા તરત તારકે આત્માની ઉન્નતિના ઉપાયો આપણને બતાવ્યા છે. તેઓ આત્માનું સામર્થ્ય પૂર્ણપણે જાણતા હતા, માટે આયુષ્યના અંતિમ સમય સુધી આ ઉપાયે, એક સરખી રીતિએ, એકધારા બતાવી શક્યા છે. છે ક્યાંઈ લેશ પણ ફેરફાર વ્યવહારમાં પણ ટોચને શાહુકાર તે કહેવાય કે જે જીવનના છેલ્લા શ્વાસ સુધી લીધાના “ના લીધા ન કહેઅને કહે તો ? છેલ્લે શ્વાસે ય તેમ કહી દે કે- દૂટીમાં હતું તે નીકળ્યું !” પછી શાહુકારીની છાપ ખતમ! શ્રી અરિહંત દેવ અજબ આત્મવૈદ્ય છે. શરીરના ધનંતરી વઘની જેમ અરિહંત એ આત્માના ધવંતરી વૈદ્ય છે, તે ય કેવા વૈદ્ય ધનંતરી હેય પણ દવા ન હેય તે? આ વૈદ્ય તે રેગ પારખે, ઉપાય કહે અને ઉપાય પણ કરે. આ રીતે અફળનું ઓષધ કરનાર છે. જગતમાં છે કઈ આવે સાયન્ટીસ્ટ ? પ્રભુનું પુણ્ય એવું પ્રકૃષ્ટ કે તેઓ જન્મતાંની સાથે જ ઈન્દ્રનું આસન ડોલે ! સામાન્ય કેવળીમાં તેમ ન બને. અતીથકેવીથી ઉપકાર ન થઈ શકે
ઈન્દ્રો આવીને ભક્તિનાં તમામ અપૂર્વ સાધને ખડાં કરી દે તે શું કામ? જે કેનતત્વથી તે પ્રભુના અતિશય બળે જ હેવા છતાં સામાન્ય રીતે કહીએ કે-જગતના પ્રાણીઓને આર્ષવા. લેકે તે જોઈને દૂર દૂરથી આવે. ભગવાનને જોયા પહેલાં “એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com