________________
= ૧૫ :
આત્માની ઉન્નતિના ઉપાય ન કરી શકે; આપે તો પ્રસન્ન થવું એ આત્માને ગુણ નથી. પ્રસન્નતા કે ઈચછા વિના જ સહજ ભાવે આપ્યા કરે એ આત્માને ગુણ છે.
પ્રશ્ન-એ શી રીતે?
સૂર્યની ઈચ્છા નથી, છતાં ય એ પૂર્વ પશ્ચિમ ર્યા જ કરવાના સ્વભાવવાળો બની મ્યુનિસિપાલીટીનું કામ કર્યા જ કરે છે ને ?
પ્રશ્ન:- સવી છવ કરૂં શાસન રસી ' એ ઈચ્છા તે પ્રભુને હતી ને ?
પ્રથમના ભાવોમાં એવી ઈચછા હતી. આ તો વર્તમાન ભવની વાત છે. ત્યાં ઇચ્છા નથી. આ અંતિમ ભવે તે જે ઉપકાર થાય છે, તે સ્વભાવતઃ થાય છે. અહિં આપણે દેવ ઈછા વગરના માન્યા છે અને પ્રતિતી અંતિમ સ્વરૂપથી રાખી છે. શ્રી જિનેશ્વર દેવની મૂર્તિ કઈ અવસ્થાની મનાય છે ચૌદમા ગુણ
સ્થાનકના છેલ્લા અંશે રહેલા આયુષ્યના અંત સમયના સ્વરૂપની. નવપદમાં જ અહિંતા શાથી?
નવપદમાં પ્રથમ પદે રમે રહેંતાળું રાખ્યું છે. તેમણે મહાવાળે કે પાનામામાં તે નહિ પણ નમે તથ્થા પણ નહિ! ત્યાં તે નો અપિતા જ. શ્રી અરિહંત પણ કેવા? ચાર ઘાતીયાં દૂર થયાં હેય તેવા માત્ર નહિ, તેવા તે સામાન્ય કેવલી પણ હેય. જેઓ જન્મથી જ અટું ધાતુની ગતા લઈને આવ્યા હોય અને જેઓએ એ ધાતુને આજીવન સાક્ષાત્કાર કર્યો–કરાવ્યો હોય તે અરિહંત છે. એ પૂજા અર્ણવાચક અહેધાતુથી અહંતાને પામેલા અને આજીવન પૂજાયા હોય છે. જેમને જ્ઞાનાતિશય અદ્દભૂત હેય, જેમને વચનાતિશય અલૌકિક હેય, જેમને અપાયાપગમાદિ મૂળ ચાર અતિશયો અલબેલા હેય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com