Book Title: Atmani Unnatina Upayo
Author(s): Hanssagar
Publisher: Shasan Sudhakar

View full book text
Previous | Next

Page 18
________________ આત્માની ઉન્નતિના ઉપાયો ચેત્રીશ અતિશથી જેઓ અલંકત હોય, ત્રિલોક પૂજ્ય હેય, એવા અરિહંત હોય છે. માટે શ્રી નવપદજીમાં હતા. પ્રશ્ન-તીર ' કેમ નહિ ? “તીર્થકરશબ્દપ્રયોગ તે પ્રભુ ગર્ભમાં આવે ત્યારથી વ્યવહારમાં કરવામાં આવે છે. જન્મકલ્યાણકાદિ તીર્થંકરનું જ કહીએ છીએ ને ? એ તીર્થકર તે પરણે ય ખરા, ગાદીએ ય બેસે માટે નો તિત્યયાળ શબ્દને નવપદમાં ન લીધે પણ તેઓમાં આજીવનથી રહેલ અહેતા, પૂર્ણતાને પામી એટલે ના દિને ન્તિા જ લીધે. પ્રશ્ન-તીર્થકરમાં તથા એ અરિહંતમાં ફરક શું ? બેમાં કેણુ વધે ? રૂપિઓ અને તેની એક બાણું પાઈ એટલે ફરક. દબડીમાં પડેલો બાંધ્યો રૂપીઓ પરચુરણ ચીજવસ્તુ વસાવવાના કામમાં ન આવે, છૂટે થયા પછી તે કામ આપે. અરિહંત દેવ આત્માની વસ્તુને વસાવી દેનારા છે. તીર્થ કરદેવ અહંતાને ખીલવી પૂર્ણતાને પામ્યા એટલે અરિહંત કહેવાયા. જનતાને આત્માની ઉન્નતિના ઉપાયો અરિહંત દેવે બતાવ્યા. સહુથી પ્રથમ બતાવ્યા. કાંઈ બદલા વિના બતાવ્યા. ઘેર ઉપસર્ગો સહેવાનાં અને તપ તપવાનાં ઉદાહરણ પીરસીને બતાવ્યા. ઈચ્છા વિના બતાવ્યા. ઉપદ્રવ કરનારને પણ બતાવ્યા. કહ્યું છે કે कृतापराधेऽपि जने, कृपामंथरतारयोः । ईषद्बाष्पार्द्रयोभंद्र, श्रीवीरजिननेत्रयोः ॥ શબ્દાર્થ-અપરાધ કરનાર માણસને વિષે પણ પ્રભુ , મહાવીર દેવની આંખની, “અશ્રુથી કાંઈક ભીંજાઈ ગયેલી, કૃપાના: રવૈયા રૂપ' કીકીઓમાં કલ્યાણ ભરેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42