________________
આમાની જાતિના ઉપાયો
: ૧૨ ઃ
માને કે નાછુટકે કરવું પડે છે. એમાં રાજી ન થાય, તન્મય ન થાય, ધ્રુજે !
મરાઠીમાં કહેવત છે કે-“રાવર તેનારા રવાના” એટલે કે જે મારે તેને મારે. અને વળી તે “પહુનિ જિતરા” કહી એ હવાલો ઈષ્ટદેવ પાંડુરંગના નામે ચઢાવે છે. મતલબ કે
મારે તેને મારવામાં પાપ નથી' એમ પાંડુરંગે કહ્યું છે.' એમ કહીને તેઓ કહે છે કે-સર્પ કરડીને બીજાને મારે છે માટે તેને મારી નાખો ! પણ એને પૂછીએ કે તું સર્પને મારે છે તે તારા માટે ક ન્યાય ? ધમ કય? અધમ ?
સભામાંથી પ્રશ્ન:- આખી દુનિયાએ માંસાહાર નથી ત, માટે માંસાહારને નિષેધ કેમ કરાય? આવી આજે ચાલી રહેલી દલીલબાજીને શો રદિયો ?”
માંસ ઈષ્ટ હોવાથી માંસાહારના સિદ્ધાંતો વડાયા છે તેમ પિતાને પાપ ઈષ્ટ હેવાથી પાપસિહાંતે ઘડાય છે. આવા આત્માએ કયાં જવાના?
આખી દુનિયા પાપમાં રાચતી હોય ત્યારે શ્રી જિનેશ્વર દેવ ધર્મોપદેશ છે, એ યોગ્ય નથી ? બધા જ ધર્મની જરૂર માને ત્યારે જ ધર્મોપદેશ આપે એમ? શ્રી જિનેશ્વર દે ધર્મદેશના કાને દે છે? અધર્મને-હિંસકાને. આદિનાથ પ્રભુએ ધર્મ કહ્યો ત્યારે તો લેકે યુગલીઆ જેવા જ માત્ર હતા ને! શ્રાવક કઈ હતો ? યુગલિકાના ખ્યાલમાં અસિ, મસિ, કૃષિને શબ્દ પણ નહતા. તેવાઓને નીતિમાં જોડ્યા બાદ ભલે ભગવાને ધર્મ કહ્યો, પરંતુ સંસ્કાર તે શિક્ષણના સદંતર અભાવવાળે જ ને? આ વર્ગમાંથી પ્રભુએ સાધુ, સાબી, શ્રાવક, શ્રાવિકા રૂપ સંધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com