________________
૧૧ :
આત્માની ઉન્નતિના ઉપાય નહિ તો પૂર્ણતાને પ્રાપ્ત કરાવનારી માનવકાયા મળવા છતાં, પ્રયત્ન ન કરાય તો શું વળે? ધનની ઝંખના કર્યા કરીએ પણ શાલિભદ્રનું પુણ્ય ન આચરીએ તો નવાણું પેટીમાંની “પા” પેટીયે આવે ખરી? અંતરથી ત્યારે રહે, શાથી?
માનવ આચરી શકે તેમ છે માટે જ્ઞાનીએ તેને ઉપાય બતાવ્યા. બીજાઓના કલ્યાણની કામના તે ભારોભાર છે, પણ થાય શું? એકેન્દ્રિયાદિને પ્રવચન સંભળાવે ! નારકી સાંભળી શકે? દેવો નવરા છે ? એ તે ભોગ-વિલાસમાં પડ્યા છે, એ ધર્મ ક્યાં કરી શકે તેમ છે ? મનુષ્ય જ ધર્મ આચરીને ઉન્નતિ કરી શકે તેમ છે. માનવ, ધર્મ વિહેણે થાય તે બહુ જોખમમાં. નીચે જ જાય. કારણ કે, તે ઈચ્છા પૂર્વક અધર્મ આચરે છે. ધર્મી મનુષ્ય હુલ્લડ કરે ? અખતરા માટે બોંબ ફેંકી લાખો જીવોનો નાશ કરે? આપણે ધર્મ, કુલથી પામ્યા પણ વિચારણું છે? ગર્ભવત - મૂતેષુ બેલાય છે, પણ વર્તનમાં તેમ છે ? એક પાણીના બિન્દુમાં અસંખ્યાતા જીવ હેવાનું જાણ્યા પછી પ્યાલો પીતાં કંપારી ન આવે? અનિવાર્ય હોય એ બીજી વાત, પણ હૃદય કર્યું હોય? સચિત પદાર્થો હશે વપરાય છે એકેન્દ્રિયાદિ કાઈ પણ જીવોને કામને નથી તે માનવને બીજા ને કરડી ખાવાને શું અધિકાર ? એકેન્દ્રિય, બેઇન્દ્રિય આદિ કોઈ જ માનવને ખાય છે? માનવને એ બધા કામમાં આવે છે, પણ માનવની રાખ પણ એ દરેક
ને કામની છે? નહિ, તે માનવ કે કે જે તેવા નિરપરાધિ અને અશરણું પણ કરડી ખાય ! અલ્યા : તે બધાને મારે, તને કોઈ ન મારે ? “મારૂં મારા બાપનું, તારું મારું સહીયારૂ’ આ રીતિ માર્ગાનુસારીને પણ ઉચિત હેય, એમ લાગે છે? સમ્યગદષ્ટિ આત્મા સચિત પદાર્થ પણ ખાતે–પીતો હોય, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com