________________
ગાત્માની ઉન્નતિના કપાયા
: ૧૦ ૧ ગાયના જીવમાં એ ગ્યતા પુણ્ય યોગે આવી છે. એ યોગ્યતાથી એ જીવે ગાયપણું મેળવ્યું, ભેંસ ન થઈ. કબુતર તથા કાગ બન્ને પંખી, પણ એક એવું કે-છવ તે છે પણ સડેલે દાણે ય ન જ ખાય! જ્યારે કાગડે ભાળે છવ ન મૂકે! કબુતરને આત્મા એટલે ગ્ય. આથી કબુતરને ચણ નાખવાનું સહુ કેઈને મન થાય છે. રેશનીંગના જમાનામાં ય કબુતરને તોટો છે? ભૂલેશ્વરના કબુતર ખાનામાં જૂએ જઈને, ચાર ચાર આંગળ ચણને ઢગ પડ્યો હોય છે! કબુતરે કર્લોલ કર્યા જ કરે. ત્યાંથી પસાર થતાં મનોહારીને ૨ ચણ નાખવાનું મન થઈ જાય છે ! શાથી? dખના જ કરીએ પણ પ્રયત્ન ન કરીએ તે શું વળે?
અરૂપી એવા આત્મામાં ચિત્રામણ તારક દેએ કરેલ છે. તેઓ આત્માની ઉન્નતિના ઉપાયે કહી ગયા છે. એ ઉપાયને આજે યથાશક્તિ અવગાહિએ. પૂર્ણ પણે આદરીએ એવી તે આપણામાં તાકાત નથી. આ ચિત્રામણ તારએ નવું કરેલ નથી. છે તે ખુલ્લું કરી બતાવેલ છે. ચિત્રામણ છે જ પરંતુ તેની ઉપર કર્મરજના ઢગ ચડી ગયા છે. થર જામી ગયા છે. એ ઉખેડે કોણ? ઉખેડવાના ઉપાય બતાવે કેણુ? ઘરમાં નિધાન તે છે; પણ ઘરધણીને ખબર નથી. તે મૂંઝાય છે, ત્યાં કોઈ ઉપાય સહિત દેખાડે તે કેવો આનંદ થાય ? દેખાડનાર તે કહે, “નિધાન છે, અહિં છે, આટલે ઉ છે, આ રીતે મળે,” પણ ઘરધણીએ કેશ, કેદાળી, પાવડે લઈને ખેદીને કાઢવાની મહેનત તે કરવી પડશે ને ? એ ઘરના ધનને ખોદી કાઢવા માટે કેશ-કેદાળ-પાવડે છે, તેમ અહિં આત્મચિત્રામણ પર ખીરનીર ન્યાયે જામેલાં કર્મને દૂર કરવા રાનીએ ક્યા ઉપાય બતાવ્યા? “દાન, શીલ, તપ અને ભાવ ? આ ચાર પ્રકારને ધર્મ આચરવાથી અનન્ત ચિત્રામણવાળું આત્મસ્વરૂપ પ્રગટ થાય. ઉપાય જાણીએ ખરા પણ આચરીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com