Book Title: Atmani Unnatina Upayo Author(s): Hanssagar Publisher: Shasan Sudhakar View full book textPage 9
________________ આત્માની ઉન્નતિના ઉપાય જાત. આત્માની ઉન્નતિ શાથી થઈ શકે તેમ છે તે આ ઉપરથી સમજ્યા હશો ? જે યોગ્યતા સાંપડી છે તે ધર્મના જ મેગે છે આ યુક્તિપૂર્વક કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે- શારીરિક ઉન્નતિ પણ ધર્મથી જ મળે છે. તેઓ કહેવા માગે છે, આત્માની ઉન્નતિના ઉપાયો. આ ઉપાય આપણે બસ ભેળપણથી માની લઈએ, ઘેલછાથી “હા ' ભણીએ એટલા માત્રથી આત્માની ઉન્નતિ ઓછી જ થવાની છે? આપણે આત્માની સાચે જ ઉન્નતિ ઈચ્છતા હોઈએ તે તે ઉપકરીએ બતાવેલ ઉપાયો સમજીને આદરવા જ રહ્યા, અને એ સિવાયના આત્માની અવનતિના ઉપાયોને તજવા જ રહ્યા. આત્માની ઉન્નતિ કરનાર કેવળ ધર્મ જ છે. તે ધર્મમાં પૂર્ણતાએ પહોંચવા મથી મરવું જોઈશે. “ધર્મ, ધર્મ,” કર્યો કાંઈ ન વળે. “આમા અનંત બળવાન છે, અનંત જ્ઞાનવાન છે” એમ માત્ર ગેખ્યા કર્યું જ શું વળે? ધર્મ કરનારે રૂહીણે પણ રહે ? પત્થર થાય તે પણ હીરો થાય હીરે ! અભવ્ય કુલક ભણેલા જાણતા હશે કે પૃથ્વીકાયમાં ખીણમાંના પત્થરના માં ભવ્ય પણ હેય, અભવ્ય પણ હેય. કારીગર જિનમૂર્તિ ઘડવા માંડે. ખીણમાંના પત્થર ભે, તેમાં જેને અભવ્ય જીવે ગ્રહણ કરેલ હોય, તે ટાંકણું મારતાં તૂટી જાય ! અર્થાત અભવ્યનું શરીર જિનમૂર્તિમાં પણ કામ ન આવે ! શાથી? ભાગ્યની હીણતાઃ પૃથ્વીકાયમાં ઉપજનાર પુણ્યવંત જીવ હીરે થાય, ઝવેરીના હાથે ચડે! હીણુપુણીઆ પત્યરા જ થાય. ઝવેરી એને અડે ય ખરે? પુણ્ય-પાપને, તેવી વૃત્તિને તફાવત તે તમને દુનિયાના વ્યવહારમાં ય દેખાશે. મરનાર તો મરી જાય, પણ એ એ છે કે તેની પાછળના ધનને, વસ્તુને કઈ અડે નહિ, કહે કે રખે અડતા ! એ ધન લીધું તો પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42