Book Title: Atmanand Prakash Pustak 072 Ank 05 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ છે માતા ત્રિશલા દેવી. માતા પિતાના નંદને આજે ઝુલાવી રહ્યાં છે ! માતાની દ્રષ્ટિમાં દેખાય છે હીરની દેરી ગુલતુ પારણીયું અને પારણામાં પોઢેલ તેજ અંબાર સમુ બાળક ! માતાના હર્ષ ઘેલા હદયમાંથી મધુર લલકાર શરૂ થાય છે. પારણે ઝુલતા બાળક પાસે હાલરડાં ગાતી માતાને તમે સાંભળી છે કદી ! આ છે માતૃ પ્રેમનું દિવ્ય સંગીત. હાલરડાં ગાતી માતાને સાંભળવા દેને પણ આ પૃથ્વી ઉપર આવવું પડે ! આ પારણીયામાં ઝુલનાર બાળક પછી કેટી કેટી માનવ દિલમાં ગુલશે ! આ પારણીયામાં ઝુલનાર બાળકને કેટ કેટી માનવ પૂજશે ! આ પારણીયામાં ઝુલનાર બાળક અવનિને અહિંસા સત્ય અને પ્રેમના દરથી ઝુલાવશે ! આવે ! આ ! આજે જન્મ મહોત્સવ છે માતા ત્રિશલા દેવીને સપુત, પિતા સિદ્ધાર્થને કુલ દિપક, ભગવાન મહાવીરને. ખદબદતી ધરતી ઉપર આજે અમૃતધારા વરસી રહી છે. કાવ્ય વરસે વરસે અમૃત ધારા, વરસે વરસે અમૃત ધારા. સુત ત્રિશલા પારણીયાં ઝુલે સિદ્ધાર્થનાં દિલ કુલે કુલે -વરસે. મેરૂ આજે ગગને હસતે પ્રભુ પધાર્યા ગૌરવ ધરતે –વરસે. દેવ ઈન્દ્ર મંગલ ગીત ગાવે પુષ્પ વૃષ્ટિથી ધરતી છવાયે -વરસે. અવનિના અંધાર હરાયા પ્રેમ શાંતિ જગમાં પ્રસરાયા -વરસે. માનવ સુતે ઘોર નિરાશા જન્મી જગની મંગળ આશા વરસે. કોટી કોટી વંદન અમ હેજો માનવ જગનું મંગળ કરજો. -વરસો. દેસાઈ જગજીવનદાસ જે, “જૈન” બગસરા, [આત્માન પ્રકાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54