________________
Shri Mahavir Jain Aradhana Kendra
તારા પેટના દુઃખાવા માત્ર નવકારમંત્રના સતત ઉચ્ચારથી મટી જવાના છે. નવપદજીની આરાધનાથી જેમ શ્રીપાળરાજાને કોઢ સદંતર લેાપ થઇ ગયા અને તેની કંચનવણી કાયા બની ગઈ તેમ. એટલે સંસારની આ માયાજાળ એક પ્રકારનું ઝેર છે. જેને તે અમૃત માનેલું.
www.kobatirth.org
અમૃત છે. આત્માનો સચ્ચિદાનંદ. નિતમત્તા, જીવનના સદ્ગુણ પાયાના સિદ્ધાંતો, અહિંસા, સત્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય અચોંય ઈત્યાદિ.
ભગવાનની મધુરવાણી સુણીને રાજાને પ્રતિતિ થઈ કે પોતે ખાટે માર્ગે જઈ રહ્યો હતો. તેણે નવકાર મંત્રના જાપ શરૂ કર્યાં. ત્રણ ઉપવાસ (અટ્ટમ) કર્યાં.
st]
ટેલીગ્રામ : આયન મેન
પેટને દુ:ખાવા તેા કયાંય અલોપ થઈ ગયો. પરંતુ મનના મેલ ધોવાઈ ગયા. ભગવાનના ચરણામાં તે ઝુકી પડયા.
૭ લો ખં ડ ૭
ના
નવી વિચારસરણી તે ભગવાનના આશિર્વાદ મેળવીને તે સ્વભૂમિમાં પાા કર્યાં ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ ત્યારે તેને એ રાશતી નાચ, ગાન, આનંદ પ્રમોદના ઉત્સવ ફીકકા-ફ્રેંચ લાગ્યા. તેણે મનેામન નકકી કર્યું હતું કે સ ંસારમાં ભલે રહેવુ પડે પરંતુ નિર્લેપ થઇને જલકમલવત્.
તેણે ઝેરના કટારાને ત્યાગ કર્યો. અમૃતનું પાન શરૂ કર્યું. એટલું જ નહીં પરંતુ પોતાના પરિચયમાં આવનાર પ્રત્યેક માનવીને તે પોતાના વર્તનથી તેની શીખ આપતા હતા. સ ંસારી છતાં અસસારી બનવાની.
O ગાળ અને ચારસ સળીયા વર પટ્ટી તેમજ પાટા > વગેરે મળશે.
ધી ભારત આર્યન એન્ડ સ્ટીલ
રૂવાપરી રોડ, ભાવનગર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
ફાન
ઇન્ડસ્ટ્રોઝ
: :
ઓફીસ
રેસીડેન્ટ :
{પુ૨૫૯}
{૫૫૨૫}
[માત્માન' પ્રકાશ