________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિદ્વાન બ્રાહ્માને તેમણે દીક્ષિત કર્યાં, જે એમના નથી. જુદાજુદા આત્મા ગણધરા તરીકે ઓળખાયા તથા અનેક રાજાએક અનુસાર ફળ મળે પણ એમનું અનુયાયિત્વ સ્વીકાર્યું, મહત્વની વસ્તુ એ છે કે મહાવીરનું શાસન, એમના નિર્વાણ પછી અઢી તુજાર વર્ષ સુધી અવિચ્છિન્ન ચાલુ રહ્યું છે. અને એથી ભવિષ્યમાં પણ રહેશે.
જાતિબંધને તોડવા માટે અને જાતિમત્સર ટાળવા માટે મહાવીરે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ચતુર્વિધ સંધ સ્થાપ્યો. જૈન સંધ એવી લોકશાહી રચના છે. જેમાં સૌથી મોટા આચાય કે આચાર્યો કરતાં ચે સર્પારિતા સંધની છે. એનાં અનેક ઉદાહરણો જૈન ઈંતેાસમાં છે. તથા જૈન સંઘનુ એ વ્યાવર્તક લક્ષણ વર્તમાનકાળમાં પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે. સંપૂર્ણ વીતરાગત્વ અને અનાસકિત સાથે સંપૂર્ણ કમ યાગના ઇતિહાસમાં જવલ્લે દેખાતા સમન્વય મહાવીરના જીવનમાં એવા ઉત્કટ છે કે એમના ઉપદેશ અને એમનુ વ્રત વસ્તુતઃ એક છે.
મહાવીરના સાદા અને સન'તન ઉપદેશના સાર ટૂંકમાં આમ આપી શકાય, બધા જીવે સુખને છે છે; મરણ અને દુ:ખ સને અપ્રિય છે માટે જીવા અને જીવવા દો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈય અને શુદ્ર એ ભેદો ક્રિયાજન્ય છે. શાસ્ત્રશ્રવણ અને આચરણને સર્વાંતે સમાન હક્ક છે. હિંસાજનિત યજ્ઞ એ સાચા યજ્ઞ નથી. પેાતાના કપાયાનું બલિદાન એ જ સાચો યજ્ઞ છે. આત્માના ઉદ્દાર આત્મા પોતે જ કરી શકે છે અને સ્વ. બળથી તે પરમાત્મા બની શકે છે. સ્ત્રીને અને પુરુષને શાશ્રવણ, ધર્માચરણ અને સન્યાસને સરખા અધિકાર છે.
ભગવાન મહાવીરના સંદેશની કેટલીક મુખ્ય ખાખતો આધુનિક સામાજિક સન્દર્ભમાં પણ ઘણી અગત્યની અને માદક છે, પહેલી ભાખત તે ક્રમ સિદ્ધાન્ત, આ કર્મ સિદ્ધાન્ત એટલે યજ્ઞયાગાદિને કેન્દ્રમાં રાખીને મીમાંસાને નિરૂપેલે કર્મકાંડ નથી, મહાવીરના કર્મ સિદ્ધાન્તનું હાર્દ એ છે કે જગત અનાદિ અને અનંત હાઈ જગકર્તા ઈશ્વર
૧૦]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, અને તેમને પોતાના છે. પોતાના ક્રમ વડેજ મનુષ્ય ઈશ્વર કે પરમેશ્વર થાય છે. મહાવીર વગેરે તીથ કરો આ અર્થમાં ઇશ્વર હતા. જૈન વિચારસરણિ જગકર્તા ઈશ્વરમાં માનતી ન હોઈ એને સ ંકુચિત અર્થમાં કદાચ કોઇ નાસ્તિક કહે; પણ એમાં ઇશ્વરને સ્થાને કર્યું છે અને પુરૂષાર્થના દરો સર્વોચ્ચ હાઇ એને નાસ્તિક ગણવાનું ઉચિત નથી.
ખીજી બાબત તે અનેકાન્તવાદ અથવા સ્યાદ્વાદ.
પ્રત્યેક વસ્તુ અનતધર્માત્મક છે. તમામ ધર્મનું જ્ઞાન તે। માત્ર કૈવલજ્ઞાની અથવા સર્વજ્ઞને હેય. સામાન્ય માણસને આંશિક જ્ઞાનથી સ ંતોષ મેળવવો પડે. આવા આંશિક જ્ઞાનનું નામ ‘ નય”. આથી યાાદને નયવાદ પણ કહેવામાં આવે છે. સ્યાદ્વાદ અથવા અનેકાન્તવાદથી ઉલટી વિચારણા તે એકાન્તવાદ એટલે કે પોતાના જ કક્કો ખરો કરવાને કદાગ્રહું. આથી સ્પષ્ટ છે કે અનેકાન્તવાદના સાર એટલે બૌદ્ધિક સહિષ્ણુતા અને ઉદારતા, સામાના અભિપ્રાયઃ વિચાર સરણીને માન આપવાની વૃત્તિ. માત્ર આચારની અહિંસા નહિ, બુદ્ધિ અને વિચારની અહિંસાનું મૂળ અનેકાન્તવાદમાં છે સત્યશેાધન અને સત્યના સાક્ષાત્કાર માટે કેળવવી જોઈતી અહિંસાના ત્રીન્ને મુદ્દા એમાંથી આપે।આપ ફલિત થાય છે. સૂક્ષ્માતિ સૂક્ષ્મ જીવનષ્ટિનો ખ્યાલ જૈન નીતિશાસ્ત્રાએ રાખ્યા છે તથા જૈન દર્શને એનુ પ્રત્યક્ષકાય નિરૂપણ અને વર્ણન કર્યું છે. જેને આધુનિક યુગમાં સુક્ષ્મજીવવિજ્ઞાન ‘માઇક્રોબાયોલોજી’’ની શેાધા સમર્થન આપે છે.
તે
ચોથી બાબત તે અપરિગ્રહ. જૈન ધર્મનાં પાંચ તે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય અને અપરિ ગ્રહ સાધુ-સાધ્વીએ એનું સ ંપૂર્ણ પાલન કરવાનું, તેથી તેમને માટે મહાવ્રત, પણ ગૃહસ્થા માટે એ અણુવ્રત ત્યાગી માટે સવિરતિ, તેા ગૃહસ્થો માટે દેશવિરતિ ત્યાગી માટે સંપૂર્ણ અપરિગ્રહ, તે ગૃહસ્થ માટે પરિ ગ્રહનું પરિમાણ અયલા મર્યાદા એટલે કે દાનવૃત્તિ અને ત્યાગ, ધનને પણ અમુકથી વધારે પરિગ્રહ નહિ રાખવે
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only