________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધારો આત્માનંદ પ્રકાશના પુસ્તક ૭૨ ને પિષ જાન્યુઆરીના સમાલોચનામાં જે છપાયું છે કે
જ બુધિયજી મહારાજે આત્મજ્ઞાન અને સાધના પથ આ પુસ્તકના લેખકને અંજલિ સમપી છે, તે સ બ ધમાં પૂ. જ બૂવિજયજી મહારાજ સાહેબ લખે છે કે “આત્મજ્ઞાન આ પુસ્તક જે સ્વરૂપમાં છપાઈને આવ્યું તે જોતાં મારું મન ઘણું જ નારાજ થયું હતું. જે મને આવી ખબર હેત તે મુનિશ્રી અમરેન્દ્રબિયજીના આ પુસ્તકનું પુરોવચન હું લખત જ નહિ. આ વાત પુસ્તકના લેખકને મેં તરત જણાવી દીધી છે. અને ભવિષ્યમાં આ પુસ્તકની કોઈ પણ આવૃત્તિમાં મારા પુરોવચનને બીલકુલ ન જ છાપવા માટે લેખકને સ્પષ્ટ સૂચના પણ લખી દીધી છે.
દઃ જંબૂવિજ્યજી ૧૦-૩-૭૫
શખેશ્વરજી તીર્થ
બહાર પડી ચુકેલ છે. શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
પ્રથમના પાંચ શતકે
: લેખક : શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય સ્વ. વિજયધર્મસૂરીશ્વરજીના પટ્ટશિષ્ય સ્વ. મુનિશ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબ
.: વિસ્તૃત વિવેચન : ન્યાય, વ્યાકરણ, કાવ્યતીર્થ, પ. પૂ. પંન્યાસ
શ્રી પૂર્ણનન્દવિજયજી મહારાજ (કુમાર શ્રવણ) પ્રકાશ અને પ્રાપ્તિસ્થાન: (૧) શ્રી વિદ્યાવિજયજી આરક ગ્રન્થમાળા - પિ. સાઠંબા (સાબરકાંઠા) એ. પી. રેલવે
૬૦૦ પાનાને દળદાર ગ્રન્થ અથવા
મૂલ્ય રૂપિયા પાંચ T (૨) શ્રી જૈન આત્માનંદ સભા, ખારગેટ, ભાવનગર
(પ્રચાર અર્થે)
-
1
સુધા
For Private And Personal Use Only