SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra તારા પેટના દુઃખાવા માત્ર નવકારમંત્રના સતત ઉચ્ચારથી મટી જવાના છે. નવપદજીની આરાધનાથી જેમ શ્રીપાળરાજાને કોઢ સદંતર લેાપ થઇ ગયા અને તેની કંચનવણી કાયા બની ગઈ તેમ. એટલે સંસારની આ માયાજાળ એક પ્રકારનું ઝેર છે. જેને તે અમૃત માનેલું. www.kobatirth.org અમૃત છે. આત્માનો સચ્ચિદાનંદ. નિતમત્તા, જીવનના સદ્ગુણ પાયાના સિદ્ધાંતો, અહિંસા, સત્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય અચોંય ઈત્યાદિ. ભગવાનની મધુરવાણી સુણીને રાજાને પ્રતિતિ થઈ કે પોતે ખાટે માર્ગે જઈ રહ્યો હતો. તેણે નવકાર મંત્રના જાપ શરૂ કર્યાં. ત્રણ ઉપવાસ (અટ્ટમ) કર્યાં. st] ટેલીગ્રામ : આયન મેન પેટને દુ:ખાવા તેા કયાંય અલોપ થઈ ગયો. પરંતુ મનના મેલ ધોવાઈ ગયા. ભગવાનના ચરણામાં તે ઝુકી પડયા. ૭ લો ખં ડ ૭ ના નવી વિચારસરણી તે ભગવાનના આશિર્વાદ મેળવીને તે સ્વભૂમિમાં પાા કર્યાં ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ ત્યારે તેને એ રાશતી નાચ, ગાન, આનંદ પ્રમોદના ઉત્સવ ફીકકા-ફ્રેંચ લાગ્યા. તેણે મનેામન નકકી કર્યું હતું કે સ ંસારમાં ભલે રહેવુ પડે પરંતુ નિર્લેપ થઇને જલકમલવત્. તેણે ઝેરના કટારાને ત્યાગ કર્યો. અમૃતનું પાન શરૂ કર્યું. એટલું જ નહીં પરંતુ પોતાના પરિચયમાં આવનાર પ્રત્યેક માનવીને તે પોતાના વર્તનથી તેની શીખ આપતા હતા. સ ંસારી છતાં અસસારી બનવાની. O ગાળ અને ચારસ સળીયા વર પટ્ટી તેમજ પાટા > વગેરે મળશે. ધી ભારત આર્યન એન્ડ સ્ટીલ રૂવાપરી રોડ, ભાવનગર Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ફાન ઇન્ડસ્ટ્રોઝ : : ઓફીસ રેસીડેન્ટ : {પુ૨૫૯} {૫૫૨૫} [માત્માન' પ્રકાશ
SR No.531820
Book TitleAtmanand Prakash Pustak 072 Ank 05 06
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1974
Total Pages54
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy