SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિર્વાણ મહોત્સવ * ભાનુમતી દલાલ * વિશ્વ કલ્યાણના માર્ગીમાં કંઈક ગણનાપાત્ર પ્રદાન કરી શકાય એવા એક સુઅવસર જૈન સમાજને પ્રાપ્ત થયા છે. એ સુઅવસર એ છે કે ભગવાન મડાવીને નિર્વાણુ મહેાત્સવ કે જે રાષ્ટ્રીયસ્તરે ઉજવવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આયેાજન કર્યું છે. આ નિર્વાણુ મહત્સવ ૧૩ નવેમ્બર ૧૯૭૪ થી ૩ નવેમ્બર ૧૯૭૫ પૂરા એક વર્ષ સુધી ચાલશે. અને તે વ ભગવાન શ્રી મહાવીર નિર્વાણુ મહત્સવ તરીકે મનાવવામાં આવી રહ્યું છે. આ મહેાત્સવ નિમિત્તે ભગવાન શ્રી મડાવીરના સ્મારક વિધ વિધ રીતે અને સારા એવા પ્રમાણમાં સ્થપાઈ રહ્યાં છે. ભગવાન શ્રી મહાવીર વિશે સાહિત્ય પ્રકાશના તેમજ વિશેષાંક, સામયિક પ્રકાશિત કરવામાં આવ્યા છે. સારાએ વિશ્વમાં ભગવાન શ્રી મહાવીરને પ્રત્યક્ષ કરવા માટે ચાંઢીના સિક્કાઓ પ્રગટ થઇ રહ્યા છે. કેલેન્ડર જેમાં જૈન શાસ્ત્રીય પંચર'ગી ધ્વજ, નવકાર મંત્ર વચ્ચે નવપદજીનું આકર્ષક ચિત્ર, એકમાન્ડ્રુ ૐ કાર ખીજયંત્ર, એક બાજુ ડૉકાર ખીજયંત્ર યોગ્ય રીતે પ્રસિદ્ધ કર્યાં છે. સરકાર તરફથી પાવાપૂરી (નિર્વાણભૂમિ) ની ૨૫) પૈસાવાળી ટીકીટા બહાર પડી ચૂકી છે. ભ. મહાવીરના જુદા જુદા પ્રસંગેાના રંગબેરગી ચિત્રાવાળા ગ્રીટીંગ્સ કાર્ડ', જૈન તીર્થાના આલ્બમ, એલ્યુમિનમના પતરા ઉપર ભગવાન શ્રી મહાવીરનું ચિત્ર તથા નવકાર મંત્ર વગેરે જુદી જુદી રીતે પ્રસિદ્ધ કરી ભગવાન મહાવીરના જીવનને પ્રકાશિત કરવા સૌ પ્રયત્ન કરી રહ્યા છે આવા કેલેન્ડરેસ, આવી ટીકીટો સાથે સાથે એમના મૂર્ત સ્વરૂપને આપીને એમના જીવન પ્રસ ંગે તથા ફીલસુફી આલેખીને તૈયાર થયેલા વિધવિધ નિર્વાણું મહાત્સવ] Acharya Shri Kailassagarsuri Gyanmandir વસ્તુએ જોવામાં આવે છે. તાજેતરમાં પૂ. યશે।વિજયજી મ. સ'પાદિત ભ. મહાવીરના ચિત્ર સંપૂટ બહાર પડ્યો છે. એમાં ભગવાન મહાવીરના જીવન પ્રસંગેાના ૩૪ ચિત્રા અને છેલ્લે ગૌતમસ્વામીનુ' ભાવવાહી ચિત્ર આલેખવામાં આવ્યા છે. સાથે ત્રણ ભાષામાં (ગુજરાતી, હીન્તિ, અને અંગ્રેજી) ભ. મહાવીરનું જીવન ચરિત્ર, ૧૦૫, પ્રતીક ચિત્રા, તેમજ ૩૫ ડરાવાળા સુચાભિત સ્મારક ગ્રન્થ પ્રકાશિત થઈ ચૂકયા છે. દેશમાં પ્રત્યેક સ્થળે ભ. મહાવીરના વરઘેાડાએ નીકળે છે. કેઇ સભાએ ગોઠવે છે. જેમાં ભગવાન મહાવીર વિશે. જુદા જુદા વક્તાએ પ્રવચને કરે છે. જુદા જુદા જિન મંદિરોમાં પૂજા પૂજને ભણાવાય છે. જૈન સંસ્થાએ પણ ભ. મહાવીર વિશે જુદા જુદા કાર્યક્રમ યાજે છે. આ પ્રમાણે અનેકવિધ રીતે એમાં સદેશીય પ્રયાસ થઇ રહ્યા છે. સાહિત્ય અને લલિત કલાના આશ્રય નીચે ભગવાન શ્રી મહાવીરના જીવન-કવન અને સિદ્ધિએની અન'ત હારમાળાએ પ્રજા સમક્ષ પથરાવા માંડી છે. આમ ભ. મહાવીરની નિર્વાણુ શતાબ્દી પ્રસ`ગે જેમને ભગવાન મહાવીરને અંજલી અપ`વી હાય તે રીતે સૌ પોત પોતાની રીતે કાર્યક્રમ યેાજે છે. ભગવાનના જીવનકાળને આજે ૨૫૦૦ વર્ષ થયા. અને તેયે એમના સ'દેશ, એમણે પ્રગટાવેલી નવચેતના એટલાજ શક્તિમાન રહ્યા છે. એમના ઉપદેશમાં અજખની તાકાત અને પ્રચ’ડ શક્તિ રહેલી છે. સારાએ વિશ્વમાં એ તાકાત અને પ્રચંડ શક્તિ નવી દીશા નવી ચેતના અને નવી જાગૃતિ લાવશે. એમણે આચારમાં અહિંસા, વિચારામાં [૮૭ For Private And Personal Use Only
SR No.531820
Book TitleAtmanand Prakash Pustak 072 Ank 05 06
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1974
Total Pages54
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy