SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મદદ મોકલવાનું સ્થળ : ઇડર પાંજરાપાળ સંસ્થા જુના બજાર-ઈડર અનેકાંતવાદ અને જીવન જીવવામાં કર્મવાદ આ ત્રણ મૂળભૂત સિદ્ધાંત નિરૂપ્યા છે. આ ત્રણ પાયાના સિદ્ધાંતા જીવનમાં ચરિતાર્થ થાય તે વાદે! અને સત્તા વૈભવની લાલસામાંથી પ્રગટતા વિષમ દુક્ષણેા સહજ ભાવે નિવારી શકાય. માનવ કલ્યાણની કામના જ એમાં સર્વોપરી બની રહે. માનવી માનવી વચ્ચેના પ્રેમની સરવાણીએ તથા કરૂણાભાવ અને મુદિત મન કોઇ દુ^મ પ્રશ્ન વણઉકલ્યા નહિ રહેવા દે. અને સારાએ વિશ્વને માટે કલ્યાણકારી બની રહેશે. કરી રહ્યા છીએ. પર`તુ આપણે તે આપણા પોતાના દેષો જોવા તરફ લક્ષ નથી આપતા. માટે આપણે સૌ આપણા દોષોના વિચાર વિશ્વ સમાજના અનેક ઘણા, વિગ્રહે, વિત’ડા-કરીએ ! આપણા સમાજમાં આપણે બીજાની સગવડો અને તકલીફના વિચાર કરીએ વ્યક્તિ વ્યક્તિ પ્રત્યે આદરમાન કરીએ. આપણી પાસે જે કંઈપણ હાય તે આપણી યથાશક્તિ પ્રમાણે વહેંચીને ખાઈ એ. કોઇની મહેનતનું ફળ આપણે ઝુ ંટવી ન લઇએ. આપણા પરસ્પર સતન માટે વફાદાર રહીએ તે આપણી ઘણી સમશ્યાના નિવેડે આવી જશે. અને સમાજનું નૈતિક જીવન આ રીતે ઘણુ ઉંચુ આવી જશે. અને સૌના જીવનમાં શાંતિ સ્થપાશે. ભગવાન શ્રી મહાવીર કોઇ એક જાતિ કે સંપ્રદાયના ન્હોતા પરંતુ તેઓ આખા વિશ્વના હતા. એમને જે કઇ પણુ આપ્યુ છે. તે સૌ જીવાના કલ્યાણ અને શાંતિ માટે આપ્યુ છે એને આપણે સૌ જીવનના આચરણમાં ઉતારી એમના આદર્શો અને સિદ્ધાંતોને વ્યાપક ખનાવવા પુરુષાર્થ કરીએ. અને ભગવાન શ્રી મહાવીરે પ્રગટાવેલી ન્યાતના પ્રકાશને ઠેર ઠેર પહોંચાડવા આ પવિત્ર નિર્વાણુ વ માં ભગવાન મહાવીરના પ્રયત્નશીલ બનીએ, અને એમની અહિંસાની અમૃત-ચૈત્ર સુદિ તેરશના જન્મકલ્યાણકના દિવસે એમના ધારનુ, હિંસા અને યુદ્ધમાં સળગતા વિશ્વ ઉપર આદર્શો જીવનમાં અપનાવીએ અને તેમને આપણા પ્રક્ષાલન કરી તેને શાંતિ અને શીતળતા બક્ષીએ. સૌની સાચી શ્રદ્ધાંજલી અર્પીએ. આજે આપણે સૌ એકબીજા ઉપર દોષારોપણ ** આજના આ અંધકારપૂર્ણ વાતાવરણમાં ભગવાન શ્રી મહાવીરના સિદ્ધાંતોની ખૂબ જરૂરિઆત છે. એમના આદર્શોના પ્રકાશ આપણને અધકારના વાતાવરણમાંથી બહાર કાઢી પ્રકાશની મંઝિલ પર પહોંચાડશે. શ્રી ઇડર પાંજરાપેાળ સંસ્થાને મદદ કરેા અહિંસાના અવતાર મહાનુભાવ દાનવીરાને નમ્રભાવે અપીલ કરીએ છીએ કે:-ધણા વર્ષોની આ સંસ્થા માંદા, અપંગ, વૃદ્ધ, નિરાશ્રીત પશુઓને બચાવી તેમના સુખરૂપ જીવન નિર્વાહા પ્રબંધ કરે છે. સંસ્થાની સુવ્યવસ્થા અને ખ્યાતિના કારણે દરરોજની દ્વારાની આવક ચાલુજ છે. દુષ્કાળ પરિસ્થીતિને લીધે જવાના રોજીંદા ખતે પહોંચી વળવુ બહુ મુશ્કેલ છે. સંસ્થા પાસે નિભાવ માટે કંઈ ફંડ નથી દાનવીરાની ખુટી છવાઈ મદદ ઉપરજ સંસ્થાના નિભાવ થાય છે. આવા કપરા સમયમાં જીવાના નિભાવ માટે મુશ્કેલી ઉભી થઈ છે. તે મુંગા જીવા માટે યોગ્ય દાન મોકલી–મોકલાવી પુણ્ય ઉષા ત કરોા એવી અભ્યર્થના. ત Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only બાબુલાલ ડી. સુખડીયા માનદ્ વહીવટદાર ઈડર પાંજરાપેાળ સંસ્થા
SR No.531820
Book TitleAtmanand Prakash Pustak 072 Ank 05 06
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1974
Total Pages54
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy