________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ન
ભગવાન મહાવીરે હેમન્ત ઋતુમાં દીક્ષા લીધી હતી ત્યારે તેમની પ્રતિજ્ઞા હતી કે આ એક વસ્ત્ર, જે મારી પાસે છે તેથી પણ હુ શરીરને હાંકીશ નહિ. અને એક વર્ષ અને એક માત્ર પછી તે એ વસ્ર પણ છૂટી ગયુ` અને અચેલકવસ્ત્ર વિનાના થઈ તેઓ વિચર્યાં. વજ્ર નહીં હેવાને કારણે ડાંસ-મચ્છર આદિ જીવજંતુના જે ત્રાસ પડ્યો તે સમભાવથી સહ્યો, પણ કરડનાર કેઈ જીવની હિંસા તેમણે કરી નહિ. વળી વસ્ત્ર હતુ નહિ તેથી ટાઢ અને તડકો પણ શરી ને ધ્યન મુદ્રામાં જ રખી સહન કર્યા. ટાઢને કારણે તેમણે ન તો હુંધ બગલમાં ધન્યા કે ન તડકાને આશ્રય લીધે. તડકો હોય ત્યારે છાયામાં જઇ બેસવાની પણ ઈચ્છા કરી નહિ ટાઢ જ્યારે બહુ અસહ્ય થઇ પડતી ત્યારે થોડું ચાલીને તેને વારવા પ્રયત્ન કરતા પણ અન્ય પરિવ્રાજકે.ની જેમ કદી તેણે ધૂણી ધખાવીને ટાઢનુ નિવારણ કર્યું નહિં ચાલતી વખતે આડુ અવળુ જોયા વિના સીધે પતાની આગળના માજ તપાસીને સાવધાનીથી ચાલતા. ટોળટપ્પા કે નકામી વાતમાં તેમને રસ હતો નિહ પણ માત્ર કોઈ કાંઈ પૂછે તો ટૂકો જવાબ આપી વાત પતાવી દેતા. અને પોતાની દૃષ્ટ સ્થર રાખી અન્તમુ`ખ રહે. તેમના આવા રૂપને ઈ છે કરા ટાળે વળી ચિચિયારી કરી તેમને મારતા, પણ તને ભગવાને કદી પ્રતિકાર કર્યાં નહ.
ભગવાન મહાવીરની અપૂર્વ સાધના
રહેવા માટે તે ગ્રામ નગરમાં સભાસ્થાન, પગે અને હાટડાં તથા લુહારની કાઢ જેવા સ્થાન ના ઉપયાગ કરતા, પણ સામાન્ય રીતે શહેર બહાર સ્મશાન જ ગલમાં ઉજ્જડ ઘરે, વૃક્ષ મૂલ જેવા સ્થાનમાં રહેવાનુ પસંદ કરતા. રાત્રે પણ તેઓ વધારે ઊંધ ન લેતાં ધ્યાનમાં જ રહેતા. ઊંધના હુમલા જ્યારે જોરદાર હાય ત્યારે તેને વશ થતા નહિ પણ ચેતુ' ચ'ક્રમણ કરી તેનું નિવારણ કરતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉક્ત રહેઠાણેામાં પણ તેમને પશુ પ’ખીને તે ત્રાસ પડતા જ; ઉપરાંત, એકાંત ચાહનારા કામીજના તેમને આડખીલીરૂપ સમજી ત્રાસ આપતા. ગામના રખેવાળે તેમના ઉપર શ'કાની નજરે જોઈ શસ્ત્રથી માર મારતા તથા રાત્રે ફવા નીકળેલા મુસાફરો પણ અનેક પ્રકારના પ્રશ્નો પૂછતા. પણ જ્યારે ભગવાન તેમને જવાબ આપતા નહિ ત્યારે ચીડાઇને તેમને હેરાન કરતા હતા. ‘કાણ છે ' એવા પ્રશ્નના એકજ ઉત્તર આપતા કે ‘ભિક્ષુ ’ આથી સાંભળાને સંતાષ થતા નહુ અને
ભગવાન
મહાવીરની ગુસ્સે કરતા. પણ ભગવાન તો
બધું સમભાવપૂર્વક સહન કરતા.
અપૂર્વ
સાધના
---: લેખક :—
શ્રી દલસુખભાઈ માલવણિયા
For Private And Personal Use Only
અનેક લેાકેાની વચ્ચે રહેવાના પ્રસંગ પડે ત્યારે સ્ત્રીએ પ્રત્યે લક્ષ આપતા નહિ પણ અંતમુ ખ થઇ ધ્યાન ધરતા. કોઈ પ્રણામ કર તા પણ તે તરફ ઉપેક્ષા જ ધરાવતા. આથી કેટલાક લેકે તેને ત્રાસ આપતા, પણ તે તે સમભાવથી તે સહન કરતા.
.