________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રજનામાં-નાટક, ગીત, આખ્યાન, લાઠીયુદ્ધ, સુષ્ટિયુદ્ધ વગેરેમાં તેમને જરા પણ રસ હુતા નહિ.
સ'સારમાં ચાલી રહેલાં નાના પ્રકારનાં મનેખાધું નહિ. તેમને સાધના કાળમાં કોઈ પણ પ્રકારનું ઔષધ લેવું પડ્યું નથી, તેમજ શરીર શુદ્ધિ માટે વિરેચન વગેરેને પણ આશ્રય લેવા પડ્યો નથી. તેએ સ્નાન કરતા નહિ. થાકયા હાય છતાં પગચ’પી કઢી કરાવી નથી.
દીક્ષા લીધા પહેલેથી જ તેમણે ઠંડુ પાણી પીવાનુ` છેડી દીધુ હતુ. અને પૃથ્વી આદિ છ કાય જીવાતું સરક્ષણ કરવાની તેની ભાવના પ્રમળ હતી. તેથી જીવન વ્યવહાર એ જ રીતે ગાડવ્યેા હતેા કે તેમની હિંસા ટાળી શકાય. તેએ પાતાને માટે બનાવેલ ભોજન લેતા નહિ, ભાજન પણ તેઓ પેાતાના હાથમાં લેતા. એ માટે ખીન્તના પાત્રનો ઉપયોગ કરતા નહિ, માનાપમાનના વિચાર કર્યા વિના ભિક્ષાર્થે વિચરતા અને નિર્દોષ આહાર સ્વીકારતા. આહારની મર્યાદા તે ખરાખર જાળવતા. ભાજનમાં રસલાલુપ કદી તેઓ થયા નથી. જે કાંઈ લૂખુંસૂ ! મળે તે ખાઈ ને નિર્વાહ કરતા. ઘણીવાર પાણીને પણ ત્યાગ કરતા. સતત વિહારમાં રહેતા. અને મે, ત્રણ, ચાર કે પાંચ ઉપવાસ ખેં'ચી કાઢતા.
આહારની શે!ધમાં નીકળ્યા હોય ત્યારે જો રસ્તામાં કાગડા-કૂતરા-બિલાડા ખાવાની લાલચે ખેડા હોય તે સાવધાનીથી દૂર ચાલ્યા જતા. તેમજ અન્ય ભિખારી, બ્રહ્મણ, શ્રમણ, અતિથિ, વગેરેને જોતા તે તે મળ છાંડી અન્ય માર્ગ જતા, કે જેથી તેઓને ખાવામાં બાધા પડે નહિ. આમ છતાં પણ જો મિક્ષા મળતી નિહુ તે શાંત ભાવે સહન કરી ઉપવાસ ખેંચી કાઢતા. તેમને કદી રાગ થયા ન હતા, છતાં કદી તેમણે ભરપેટ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમણે પોતાનામાં રહેલા કષાયેાને શાંત કર્યાં હતા, તેએ સાધનામાં એટલા બધા નિમગ્ન હતા કે તેઓએ શરીરને ખજવાળ્યુ. પણ નથી અને આંખને પણ ચેળી નથી. ચંચળતા વિનાના થઈ ને તેઓએ યોગનાં અનેક પ્રકારનાં આસના કર્યાં, ધ્યાન ધર્યું, અને તેમાં ત્રણે લેકના સ્વરૂપના વિચાર કર્યાં. સંસારના કામભોગમાંથી તેમની મૂર્છા ટળી ગઈ, લાલચ રહી નહિ, સદા અપ્રમત રહી તેઓએ પેાતાના આત્માની શુદ્ધિના પ્રયત્ન કર્યાં.
આવી ઉગ્ર તપરયાથી શરીર કૃશ અને બેહા મણુ' બની ગયું. અને જ્યારે તેમણે લાઢ અને ભૂમિ જેવા અના પ્રદેશમાં વ્હિાર કર્યાં ત્યારે તેમના કષ્ટોને પાર રહ્યો નહિ. ત્યાંના લેાકેાએ તેમના પર કૂતરાં છોડ્યાં અને માર પણ માર્યાં. ખીત શ્રમણા આવે પ્રસંગે લાકડીને ઉપયોગ કરે છે પણ ભગવાને તે એ કષ્ટોને પણ શૂરવીરની જેમ સહન કર્યા. અને પેાતાની સાધનામાં અચલ રહ્યા.
આ પ્રકારની સાધનામાં ભગવાન મહાવીરે બાર વષઁથી પણ વધારે સમય વીતાવ્યે અને રાગ દ્વેષથી મુક્ત થઈ વીતરાગ અન્યા.
વીર
વાણી
અમુક કમ અમુક સમયે બંધાય એ સત્ય છે. પરંતુ સંથી પહેલું કર્મ આત્માએ કયારે ખાંધ્યું ? આ પ્રશ્નના જવાબમાં પ્રવાહની અપેક્ષાએ આત્માની સાથે કના સંબધ અનાદિના છે.
* ** *
દ્વેષ એ આત્માના અંતરંગ દાવાનલ છે. એ દાવાનળનુ જેના દિલમાં સ્થાન છે તે આત્માને કયાંય શાંતિ મળતી નથી. માટે મુમુક્ષુ મહુનુભાવે આ દ્વેષના ભયાનક દાવાનલથી રદય દૂર રહેવા લક્ષ્ય રાખવું.
•
For Private And Personal Use Only
આત્માનંદ પ્રકાશ