Book Title: Arshbhiyacharit Vijayollas tatha Siddhasahasra Namkosh
Author(s): Yashovijay
Publisher: Yashobharati Jain Prakashan Samiti
View full book text
________________ [ 11 ] વિજલાસની પ્રતિ માપમાં લગભગ આર્ષીય જેવી જ છે. બાકી લિપિની લઢણ અને પ્રતિની સ્થિતિ સારી છે. આ બંને કાવ્યો નહિં પણ મહાકાવ્યની રચના જોતાં એક નિયાયિક પણ કેવા સફળ સાહિત્યકાર બની શકે છે તે ઈરિણા મનના મરઘg iામ પૂર્વક મસ્તક નમી પડે છે. આર્ષીય અને વિજયે લાસ બે કાવ્ય માટે મારું જે કંઈક કથયિતવ્ય હતું તે અહીં જણાવી દીધું છે. હવે “સિદ્ધહસ” અંગે લખું છું. પાલીતાણું ) સાહિત્ય મંદિર, યદેવસૂરિ. આ . પૂનમ સં. 2035 સ્વવ્યક્તિત્વને સૂચક કોઈ પણ એક સાંકેતિક શબ્દ મુક્તા હતા. ઉપાધ્યાયજીએ “શ્રી” શબ્દ ઉપર પસંદગી ઉતારી હતી. 2. આ ચરિત્રમાં લેકે 132 માં સાર્વજોરાપુર૧૩ - કોડ સોનૈયાની વૃષ્ટિની નવી જ વાત રજૂ કરી છે. આમ તો - 1શા કોડ સૌનેયા વૃષ્ટિની વાત સર્વત્ર આવે છે. વિદ્વાનોએ વિચારવું.