________________
યુદ્ધ પણ કરવું પડે ધારી દમયંતીને છેડી દેવાનું નક્કી કર્યું. દમયંતીને વિનવી કે આ કમળદળની શય્યામાં તું સુઈને નિરાંતે ઉધ. વિશ્વાસુ દમયંતી પતિ વચનથી જીવનવરનું ભજન કરીને નિશ્ચંત ઉંધી ગઈ. ક્ષણે ક્ષણે ઝબકી ઝબકીને જાગી ઉઠી મને તજશો નહિ એમ કહેતી. છેવટે નળે પહેરેલું અધું વસ્ત્ર પહેરી, પિતાના માથા નીચે નળને હાથ લઈ, નચિંત થઈને ઉંધી ગઈ. મારે અપવિત્ર હાથ દમયંતીના સ્પર્ષને ચગ્ય નથી કહી નળે ધીરેથી પિતાને હાથ કાઢી લીધે. નાશી જવાની તીવ્ર ઈચ્છા થવાથી ચીર ફાડવાની મતિ સૂછ. અહીં કવિ કી હાથ ચીર ફાડે એને માટે બન્ને હાથ વચ્ચે સંવાદ કરાવે છે. પરિણામે ચીર ફાડી છૂટ થયે અને પિતાની જંગ ચીરી-લેહી વડે દમયંતીના ચીર ઉપર લખ્યું કે ફલાણે ફલાણે રસ્તે વિદર્ભને છે, ત્યાં જવું. ત્યાં ન પરવડે તે સાસરે જજો. આમ કરીને ત્યાંથી ચાલ્યું. પરંતુ હમત્તિ દમયંતીને તજીને તેનાથી જવાયું નહિ. પુનઃ પુનઃ પાછા ફરીને નિદ્રાવસ્થિત દમયંતીને નિહાળતે જાય અને પાછા આવે એમ આખી રાત્રિ ગાળીને છેક સવારે ત્યાંથી આંધળી કરીને ચાલી નીકળ્યો. આડફેટે રસ્તે થઈને જતાં નળ બળતા દવ આગળ આવી ચઢ. કર્કોટક નાગવાળ વૃત્તાંત અહીં બને. કર્કોટકને દંશથી વિકૃત અને વિરૂપ બની ગએલે નળ ફરતે ફરતે વનિતા નામની નગરીમાં જઈ ચઢે. નગરીમાં તેજ કાળે એક મદમસ્ત હાથી છૂટીને ત્રાસ વર્તાવતા હતા. પિતાના બળ અને ચાતુર્યવડે હાથીને પકડીને વશ કરવાથી એને રાજા રૂતુપર્ણ પાસે લઈ ગયા. એણે પિતાનું નામ કુબજ કહ્યું અને નળની રાજ તજવાની હકીક્ત કહીં. રાજા રૂતુપર્ણને નળ સાથે મિત્રી હોવાથી એ સાંભળીને કષ્ટ થયું. રૂતુપર્ણને ત્યાં તેને મિત્ર બનીને નળ કુબજ રૂપે મનમાં દમયંતીનું ચિંતવન કરતે સતે રહ્યા.
- નળના ત્યાગ કરીને ગયા પછી કેટલીક વાર દુઃસ્વપ્ન થવાથી દમયંતી ઝબકીને જાગી ઉઠી. દુઃસ્વપ્નની અસર મટાડવાને પતિમુખ નિરખવાની લાલસાથી નળ સુતે હવે તે પડખે જોયું. જોતાં નળને ન દીઠે એટલે ચકિત મૃગલીની પેઠે ઉડીને નળને ખેળવા મંડી. ઠેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org