________________
ધવની કૃતિઓ
જૈન ગૂર્જર સાહિત્યમાં આ કવિ એક રન સમાન છે એવું તેની કૃતિઓ પરથી સ્પષ્ટ જણાય છે. અત્યાર સુધી તેની કૃતિઓ ઉપલબ્ધ છે તેના નામ નીચે પ્રમાણે છે: • + ૧ રૂપચંદ કુંવર રાસ. રમ્ય સં. ૧૬૩૭ માર્ગશીર્ષ શુદિ ૫
રવિવાર. વિજાપુરમાં. + ૨. શત્રુંજય (સિદ્ધાચલ) ઉદ્ધાર રાસ સં. ૧૬૭રર)૮ આશા
આ શુદિ ૧૩ મંગલવાર અમદાવાદમાં. + ૩. સુરસુંદરી રાસ સં. ૧૬૪૬ જેઠ શુદિ ૧૩. + ૪. નલદમયંતી રાસ સં. ૧૬૬૫ પિશ શુદિ ૮ મંગલવાર૫. શીલરક્ષા પ્રકાશ રાસ સં. ૧૬૬૮ ભાદ્રપદમાં
૬. પ્રભાવતી.
આ છ કૃતિમાંની નંબર ૧, ૨ અને ૪ આજ મૈક્તિકમાં પ્રસિદ્ધ થયેલ છે. નં. ૩ આનંદ કાવ્યમહોદધિના ત્રીજા મૌક્તિકમાં પ્રસિદ્ધ થયેલ છે. તે પ્રસિદ્ધ થયેલ છે તેથી તેની સામે આવું ચિન્હ મૂકવામાં આવ્યું છે. નં. ૫ તે પ્રવર્તક મુનિશ્રી કાન્તિવિજયજીના ભંડારમાં મારા જેવામાં આવેલ છે અને તેની પ્રત મારા દ્વારા ગુજરાતી સાહિત્ય પરિષદસુરતમાં તેના પ્રદર્શનમાં મેકલવામાં આવી હતી. વિશેપમાં તેની પ્રત ખંભાતના અને પાટણ નં. ૪ ના ભંડારમાં છે એમ તેમની ટીપ પરથી જણાય છે. પ્રભાવતી (રાસ) નામની નં.૬ની કૃતિ કયાં ઉપલબ્ધ થઈ શકે તેમ છે તે હજુ સુધી જણાયું નથી તેમ તેને રહ્યા સંવત પણ પ્રાપ્ત થઈ શક્યો નથી. આ પ્રકટ કરવાનું આ ગ્રંથના
૧. શીલરક્ષા (શીલ શિક્ષા) રાસની પ્રશસ્તિ આ પ્રમાણે છેવડ તપાગછ ધનરત્ન સરીસ કિ, પંડિત શ્રી ભાનુમેરૂ ગાણ સીસ કિ, તસ વિનયી નયસુંદરે દોઈ કર જોડી કહઈ ઉકાઈ કિ,
સીલવંતહ તણું નિત નમું પાચ કિ. ૧૫ સીલ. દેવસુંદર સરિ પાટિ પ્રધાન કિ, સૂરિવરિ વિજય સુંદર વિજયમાન કિ,
તાસ આદેલ લહી કરી. હદય થિર રાખ ર... એ રાસ કિ, સેલ ઉગણે તિરાઈ ભાદ્રપદ
માસ કિ. ૧૬ સીલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org