________________
૧૮
કવિત કવિત કરી સહુકા કહે, કવિત ભાવ તા વિરલા લહે, સેાઈ કવિત જેણે દુશ્મન દહે,પંડિત જન પરખી ગહગહે. ૩૭. રૃ. ૬ આ ધ્યાનમાં રાખી વિશેષમાં કયે છે કેઃ—
શારદ માત સિ મુજ અંગિ, કશું કવિતા શ્ડ રંગ, સુણતાં સરસ સુવેધક ખેલ, હર્ષ તણા વધશે કલ્લેાલ. રાસ શું કહેવાય તેપણુ લક્ષમાં રાખી શારદાને સંબોધે છે કે: તાહરે વદન કર્યાં મેં વાસ, રચન્ટે ‘ શ્રવણ સુધારસ ’ રાસ. ૨૪ અભિનવ સરસ કથા—કલ્લોલ, વેધક મુખમાણુ તએળ; એટલે મેટલ સકળ નિર્મેળા, આપી વિશુધરંજની કળ!.
૨૫
પોતાના આ રાસને ચાર ખંડમાં વહેંચી પહેલાં રીંગાર રસપૂરી છેલ્લે શાંત રસ સ્થાપી ધર્મ અર્થ કામ અને મેક્ષ એ :૨ પુરૂષાર્થની સિદ્ધિ કરી શ્રવણ સુધારસ ' એવું સુનામ કવિ તે અર્પે છે.×
'
>
૩૮
રસ ન છે–વીર, શૃંગાર, અદ્ભૂત, રૌદ્ર, કોડનક—ભયાનક, ખીભત્સ, હાસ્ય, કરૂણ, અને પ્રશાંત-શાંત. આ રસેનું જ્ઞાન વગે સુગમ હતું અને તેમાંના રાગાર અને શાંત એ અને રસનું મિશ્રણ આ રાસમાં ઘણું સુટિત આ મુનિકવિએ કર્યું છે. આ નવે કાવ્યરસનું સંક્ષિપ્ત વર્ણન જૈન આગમ-સિદ્ધાંતમાંના એક નામે અનુચેાગારમાં કરેલું છે તેમાંથી શૃંગાર અને શાંત રસ અત્ર ઉલ્લેખિયે તા અપ્રસ્તુત નહિ ગણાય.
રસ એટલે જેના અનુભવ અંતરાત્મા કરે તે તે તે સહકારી કારણવિધાનથી ઉદ્ભૂત થયેલ એક પ્રકારને ચેતવિકાર, કારણ કે કહ્યું છે કે—
* પ્રથમ રીંગાર રસ થાપિયા, છેડા શાંતરસે વ્યાપિયા, મેલ્યા ચાર પદારથ કામ, શ્રવણ સુધારસ રાસ ઝુનામ, પૃ. ૧૭૦ * वीरो सिंगारो अब्भुओ अ रोद्दो अ होइ बोधव्वो । वेलणओ बीभच्छो हासो कलुणो पसंती अ ॥ અનુયાગદાર સૂત્ર પૃ. ૧૩૫ (દે. લા.) शृंगार हास्य करुणा रौद्र वीरभयानकाः । बीभत्साऽद्भुतशान्ताश्च नव नाटये रसाः स्मृताः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org