________________
ખીજા રુવેન્દ્રસૂરિ અને ત્રીજા વિજયચંદ્રસૂરિ વિજયચંદ્ર
પરંતુ આ સાથે જણાવવાનું કે કર્તાએ નલદમયંતીની પ્રશસ્તિમાં જગચંદ્રસૂરિના ઇશારા અવશ્ય કર્યાં છે અને તેને દૈવભદ્રના ત્રણ શિષ્યામાંના પ્રથમ સૂરિ જણાવ્યા છે. પણુ સાથે ક્રિયાના ઉલ્હારક તા દેવભદ્રને જણુાવ્યા છે.
૪ દેવેન્દ્રસૂરિ—નવીન ધર્મગ્રંથ, ત્રણ ભાષ્ય, ધર્મરત્ન પ્રકરણ સવૃત્તિના કર્તા. તેમણે ૧૩૦૨માં ઉજ્જયિનીના મેટા રોજિનચંદ્રના એ પુત્રા નામે વિધવલ અને ભીમસિહુને જૈન દીક્ષા આપી. અને પહેલાને સં. ૧૩૨૩ (કાઇ ૧૭૦૪ જણાવે છે ) આચાર્ય પી આપી તેમનું નામ વિઘાનન્દસૂરિ (કે જેમણે નવું વ્યાકરણ બનાવ્યું છે) આપ્યું તે બીજાનું ધર્મકર્ત્ત નામ આપી ઉપ!ધ્યાય પદ આપ્યું. દેવેન્દ્રસૂરિ માલવ દેશમાં સં. ૧૩૨૭ માં સ્વર્ગવાસ પામ્યા. (જુઓ તપગચ્છ પટ્ટાવલિ ). દેવેન્દ્રસૂરિ (દેવસૂરિ ) ના મદનેંદુર અને તેનાં મુનિદેવસૂરિએ સં. ૧૭૨૨ માં શાંતિનાથ ચરિત રહ્યું હતું કે જેના પરથી મુનિભદ્રસૂરિએ બીજાં શાંતિનાથ ચરિત સં. ૧૪૧૦ માં રચ્યું.
૫ વિજયચંદ્રસૂરિ—મૂળ પ્રસિદ્ધ ગૂજરાત–મંત્રિવર્ય વસ્તુપાલને ત્યાં હિસાબ લખનાર મ્હેતા હતા. ખંભાતમાં વસ્તુપાલને આ અનેદેએ એવા આગ્રહ કર્યો કે દેવબદ્ર ઉપાધ્યાય પાસે તેને દીક્ષા લેવરાવી મહેતાને ઋણમુક્ત કરવા. · આથી વસ્તુપાલે વિનતિ કરવાથી દેવભદ્રે દીક્ષા આપી. પછી આચાર્યપદ આપવાની વિનતિ અનેાપટ્ટેએ દેવભદ્રને કરી. ગુરૂને તે પદ માટે તેમની યેાગ્યતા સબંધે સંદેહ હતા. આખરે આચાયૅપદ આપવામાં આવ્યું અને દેવેન્દ્રસૂરિએ પ્રથમ આ ચાર્યપદ લીધું હોવાથી તેના ભક્તિભાવ વિજયચંદ્ર કરવા લાગ્યા. વિજયચંદ્ર ખંભાતમાંજ વર્ષાવર્ષ મોટા ઉપાશ્રયમાં રહેવા લાગ્યા. જૈન સાધુને એકજ ગામમાં વર્ષોવર્ષ રહેવું એ શાસ્ત્ર વિરૂદ્ધ છે, એ પર દેવેન્દ્રસૂરિએ વખતા વખત ધ્યાન ખેચ્યું છતાં તે પર લક્ષ ન દાયું. દેવેન્દ્રસૂરિ ખંભાત આવ્યા. પણુ મ્હોટા ઉપાશ્રય જયચંદ્રે રશકેલ હાવાથી તેમ વિજયચંદ્ર તેને મૂકી નાના ઉપાશ્રયે જાય તેમ ન હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org