________________
33
નળે પોતાનાં નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં તેને ' પુનઃ રાજ્યાભિ જેક થયા. એર-પુષ્કરને એણે યુવરાજ પદે સ્થાપ્યા નળ અને દમયંતીએ સુખે રાજ કર્યું. તીર્થ યાત્રા કરી. સાધુસમાગમ કર્યાં.
;
નળને સુખે રાજ કરતાં સતાં એક દિવસ ક્રાપ્ત નાટકી આવ્યાં એણે પોતાની પાસેના ભૂડની પાસે અદ્ભુત ખેલ કંસળ્યા. નળે ખેલ જોયા. ખેલ પૂરા થવા આવ્યા એટલે ભૂંડને વાચા થઇ અને તેણે નળને અહિવસ્તુના મેહમાં પચી રહેવાને માટે નિષ્યા. નળની આંખ નાં પડળ ખૂલી ગયાં. એવામાં આકાશ વાણી થઇ કે હું નળ! આ ભૂંડ તારા પિતા વીરસેન છે, અને તને શિખામણ આપવા‘ આવ્યા છે. આથી નળનું મન દુનિયાં પરથી ઉઠી ગયું. એવાં સચેંગમાં ત્યાં એક મુનિ પધાર્યાં. એમને ધર્મોપદેશ સાંભળીને નળે રાજ્યના ત્યાગ કરી પોતે વનમાં પધાર્યાં. ત્યાં મહાબળ વિદ્યાધર, રૂતુપણું રાજા, કુબેર, શ્રુતશેાળ મંત્રી, સેનાપતિ અને દૃયમયંતી સહ વર્તમાન એણે દીક્ષા લીધી.
'
નળે તપ આદર્યું. એના તપની પરીક્ષા કરવા ઇ .અપ્સરા માછલી. દુર્ભાગ્યે નળ પેાતાનું ધ્યાન ચૂક્યા, પણ પછી ભાન આવતાં વધારે સાવધાન અને દઢતાવાળા થયા. એણે પુન: તપના આરભ કર્યો, ચારે આહાર તજી દીધા. બધી મિક્રિયા કરી આ દેહુ તજી દીધા.
પેાતાના પૂણ્ય પ્રભાવે નળ દેવલાકમાં ધનદદેવને અવતાર પામ્યા અને દમયતી પણ ધનદ દેવની વલ્લભા થઇ. જૈનધર્મ, ક્રિયાએ, આચાર, વૃત્ત, સદ્ભાવના, શીળ અને સત્યના પ્રભાવે આવાં આવાં દુઃખા અને સંકટા જઈને સારા પરિણામ આવ્યેા.
આ પ્રમાણે સંવત ૧૬૬૫ ના પાશના શુકલ પક્ષની અષ્ટમીએ નયસુદરે પોતાના નળક્રમયંતી રાસ પૂર્ણ કર્યાં.
આગળ કહ્યું છે કે વાચક શ્રી નયસુંદરના નળદમયતી રાસ એક ધર્મના અંગનું કાવ્ય છે. તેમાં પગલે પગલે જૈનધર્મની મહત્તા, તેના આચાર અને ધર્મક્રિયાઓનુ ખૂળ, ઉપયેાગિતા અને ફળને ચોષ કરવામાં આવ્યું છે. જ્યાં જ્યાં યોગ્ય જણાય ત્યાં ત્યાં વાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org