Book Title: Amrut Yognu Prapti Mokshni Author(s): Rashmi Bheda Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 4
________________ योगः कल्पतरुः श्रेष्ठो, योगश्चिन्तामणिः परः ।। योगः प्रधानं धर्माणां, योगः सिद्धेः स्वयंग्रहः ।।३७ ।। - ચોવિંદુ અર્થ : યોગ શ્રેષ્ઠ કલ્પવૃક્ષ છે, યોગ ઉત્કૃષ્ટ ચિંતામણિ રત્ન છે, કારણ કે કલ્પવૃક્ષ અને ચિંતામણિ ઇચ્છેલું, ચિંતવેલું આ ભવ પૂરતું જ આપે છે, જ્યારે યોગરૂપ કલ્પવૃક્ષ તો નહીં ઇચ્છેલું અને નહીં ચિંતવેલું તેમજ ભવાંતરનું પણ આપે છે, કલ્પવૃક્ષ અને ચિંતામણિ તો વિનાશી વસ્તુ આપે છે, જ્યારે યોગ અવિનાશી વસ્તુ આપે છે, માટે યોગ આ બંનેથી ઉત્કૃષ્ટ છે. યોગથી આત્માનું પરમાત્મા સાથે એટલે મોક્ષ સાથે જોડાણ થાય છે એટલે બધા ધર્મોમાં શ્રેષ્ઠ છે. યોગ મુક્તિનો સ્વયં ગ્રહ છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 347