Book Title: Amrut Yognu Prapti Mokshni Author(s): Rashmi Bheda Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 3
________________ અર્પણા જેમના બાળપણથી મળેલા પવિત્ર ધર્મસંસ્કારોએ મારા જીવનમાં ઊર્ધ્વજીવનની અનુપમ સુવાસ પ્રસરાવી એવા વંદનીય માતુશ્રી પૂજ્ય શ્રી ચંચળબહેન જાદવજી શાહ - તથા જેમના આશીર્વાદને પરિણામે અપૂર્વ અધ્યાત્મરસનો આનંદ અનુભવ્યો એવા વંદનીય સાસુશ્રી પૂજ્ય શ્રી લધીબહેન લાલજી ભેદાને વિનમ્ર ભાવે અર્પણPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 347