Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય ગુજરાતના જાણીતા દાર્શનિક શ્રી નર્મદાશંકર દેવશંકર મહેતાએ સને-૧૯૨૭માં સ્વ. રા.બ.કમળાશંકર ત્રિવેદી વ્યાખ્યાનમાળામાં અખા ઉપર વ્યાખ્યાન આપ્યાં હતાં. આ વ્યાખ્યાનમાળામાં તેમણે બે વ્યાખ્યાન આપ્યાં હતાં. તેમણે અખાનું જીવન, અખાનું તત્ત્વચિંતન અને અખાના સમયનો સમાજ – આ વિષયોને બે વ્યાખ્યાનમાં આવરી લીધાં હતાં. ત્યારબાદ તે વ્યાખ્યાનો પ્રકાશિત પણ થયા હતા. ૮૦થી વધુ વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો હાલ ઉપલબ્ધ ન હોવાથી તેનું પુનઃ પ્રકાશન કરવામાં આવી રહ્યું છે. આ પ્રકાશનથી જિજ્ઞાસુઓને લાભ થશે તેવી મને આશા છે, - જિતેન્દ્ર શાહ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 82