Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 475
________________ प्रथमं परिशिष्टम् નિર્દેશ કરતાં સૂત્રોમાં ૩૮ ૩વસમિણ વનિને આદિ, ચતુઃસંયોગી ભાંગામાં ૩૫ ૩વમિ ઉg વસરિઝને આદિ, તેમ જ પંચસંયોગી ભાંગામાં ૩૮૩વકિસ્વરૂપdવનિપરિમિયનિષ્ણને આદિ પદો સમસ્ત હોઇ અંતિમ પદની જેમ આદિનાં પદોમાં ન હોતાં બધે જ ય હોવો જોઇએ. અર્થાત્ उदइय-उदयनिप्फन्ने, उदइय-उवसमिय-खयनिष्फन्ने, उदइय-उवसमिय-खइय-खओवसमनिप्फन्ने, उदइयउवसमिय-खइय-खओवसमिय-पारिणामियनिप्फन्ने माप्रमाणे सूत्रा6 डीवो मध्ये अने तो निप्फन्ने પદનો સંબંધ દરેક પૂર્વપદ સાથે બંધબેસી શકે. પરંતુ પ્રાચીન યુગથી લિપિના વિકારથી દરેક ભાંગામાં ય નો થઇ ગયો છે એમ અમને લાગે છે. આવા વિકારો અન્ય સ્થળોમાં પણ થવા પામ્યા છે, છતાં તે બધાનો અહીં નિર્દેશ ન કરતાં આટલાથી જ અમે વિરમીએ છીએ. અનુયોગદ્વારની પ્રાચીન પ્રતિઓમાં કેટલેક ઠેકાણે વત નવી ઇત્યાદિ ત-- આદિ વ્યંજનપ્રધાન પ્રયોગવાળાં સૂત્રપદો જોવામાં આવે છે, તેમ છતાં આજના પ્રાકૃતજ્ઞ વિદ્વાનો એમ માને છે કે આ પ્રયોગો વિકૃત થઇ ગયા છે અથવા લિપિવિકારમાંથી જન્મ્યા છે, પરંતુ આ માન્યતા અમારી દષ્ટિએ ભ્રામક છે. આજે ભાષ્ય, ચૂર્ણિ આદિ પ્રાકૃત ગ્રંથોની સેંકડો પ્રાચીન પ્રતિઓમાં એકધારી રીતે આવા પ્રયોગો હજારોની સંખ્યામાં મળતા હોય ત્યારે આવી વિકૃતપણાની કલ્પના કરી લેવી એ અમારી નજરે વધારે પડતું છે. અમારી સૂત્રવાચનામાંથી, બહુતાંતે બળિયું' એ ન્યાયે, આવા પ્રયોગો અમે ગૌણ કરી દીધા છે, છતાં પ્રાચીન પરંપરા સર્વથા ભુલાઇ ન જાય તે માટે કેટલીક વાર ઉપરવટ થઈને પણ આવા પ્રયોગો અમે રાખ્યા છે. અને ભાગ, ચૂર્ણિ આદિ સાથેનાં સૂત્રપ્રકાશનોમાં અમે આવા પ્રયોગોને ગૌણ કરવાનું પસંદ નહિ કરીએ. આ જ રીતે પદના આદિ સ્વરમાં ત વ્યંજનનો ઉમેરો કે જે અર્વાચીન વૈયાકરણોને સમ્મત નથી તેવા તોધિના૦૦ અવધિજ્ઞાન, તૂા-યૂ આદિ જેવા પ્રયોગો વિશેષાવશ્યકભાષ્ય, કલ્પબૃહભાષ્ય, અંગવિજ્જા આદિમાં મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. શ્રીદાક્ષિણ્યચિહ્ન ઉદ્યોતનસૂરિની પ્રાકૃત કુવલયમાલાકથા આદિમાં પણ આવા પ્રયોગો આવે છે, એટલે વિદ્વાનોએ આવા પ્રયોગોના વિષયમાં પુન: વિચાર કરવો પ્રાપ્ત થાય છે. આવા પ્રયોગોથી ભાષાપારંપર્યની વિસ્મૃતિને લીધે શાસ્ત્રદુર્ગમ જરૂર થાય છે, છતાં ભાષાશાસ્ત્રીઓને માટે આરીત - એટલે કે પ્રાચીન પ્રયોગોનું પરિવર્તન કરવું - અણગમાકારક બનવાનો સંભવ જરૂર છે. પ્રાચીન યુગમાં આચાર્ય શ્રી અભયદેવસૂરિ આચાર્યશ્રી મલયગિરિઆદિએ દુર્ગમતાને કારણે પરિવર્તન જરૂર કર્યા છે, પરંતુ આજના ભાષાશાસ્ત્રની દષ્ટિએ આવું પરિવર્તન યોગ્ય છે કે નહિ? - એ વસ્તુ અમે ભાષાશાસ્ત્રીઓ ઉપર છોડીએ છીએ. અમારી આrમસંશોઘનપદ્ધતિ જિનાગમોના સંશોધન અને સંપાદન વિષેની અમારી પદ્ધતિ કયા પ્રકારની છે? - એ જાણવાની દરેક વિદ્વાન અપેક્ષા રાખે છે. અમે અમારા સંશોધન-સંપાદમાં નીચેના છ મુદ્દા મુખ્યતયા સ્વીકાર્યા છે :૧. લિખિત પ્રતિઓનો ઉપયોગ ૨. ચૂર્ણિ, ટીકા, અવચૂરિ, ટિપ્પનક આદિનો ઉપયોગ ૩. આગમિક ઉદ્ધરણોનો ઉપયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540