Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
प्रथमं परिशिष्टम् ખૂટતા કે વધતા સૂત્રપાઠોની જે પૂર્તિ કરી છે કે કાઢી નાંખ્યા છે કે સુધાર્યા છે કે પરિવર્તિત કર્યા છે તેવા પાઠો અમને અમારા પાસેની અને તે સિવાયની અમારી જોયેલી કોઈ પણ પ્રતિમાંથી મળ્યા નથી. આ સ્થળે જો પૂજ્યશ્રીએ ગોળ કે કાટખૂણ કોષ્ટકની નિશાની રાખી હોત તો તે સંશોધક વિદ્વાનો માટે સવિશેષ અનુકૂળ થઈ પડત. પરંતુ તેઓશ્રીએ પોતાની પુરાણી ઢબને કારણે તેમ કર્યું નથી. આ અનુભવ અમને પૂજ્યશ્રી સંપાદિત અનુયોગદ્વારસૂત્ર અને ચૂર્ણિ, પ્રજ્ઞાપનોપાંગસૂત્ર અને તેની મલયગિરીયા વૃત્તિ આદિ ઘણા ગ્રંથોમાં થયો છે. વ્યાખ્યાગ્રંથો અશુદ્ધ હોય ત્યારે સૂત્રપાઠોને શુદ્ધ કરવાનું કામ ઘણું વિષમ બને છે. એટલે તે તે આગમને તૈયાર કરતાં પહેલાં તેના ઉપરના વ્યાખ્યાગ્રંથોનું સંશોધન એકાન્ત અનિવાર્ય જ માનવું જોઇએ. નંદિસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્રના સંપાદનમાં અમે આ પદ્ધતિ અપનાવી છે અને ઉત્તરોત્તર પ્રકાશિત થનારા જૈન આગમગ્રંથો માટે અમારી આ જ પદ્ધતિ ચાલુ રહેશે - એવો અમારો આંતરિક વિશ્વાસ છે. આ.પ્ર.મુનિરાજપુણ્યવિજયજી મહારાજ સંપાદિત નંતિસુત્ત તથા મજુયો મારું નું સંપાદકીય પૃ. ૧-૧૩.
सूत्रपाठान्तरादि [ सू० १ ] १. ओहिण्णाणं सं० ॥
[सू० २ ] १. उद्दिसिज्जति णो समुद्दिसिज्जंति णो अणु मुपा० ॥ २. अणुणव्वंति सं०॥ ३. उ.सं०॥
[ सू० ३-५ ] १. अणुओगो अ पवत्तति किं अंगपविट्ठस्स अणुओगो ? अंगबाहिरस्स अणुयोगो ? अंगपविट्ठस्स वि अणुयोगो अंगबाहिरस्स वि अणुयोगो ॥ इमं पुण पट्ठवणं पडुच्च अंगबाहिरस्स अणुयोगो सं० ।। २. 'त्तइ ? किं अंग संवा० ।। ३. अणंगपविट्ठस्स वा० । चूर्णिकृता तृतीय-चतुर्थसूत्रान्त: अंगबाहिरस्स स्थाने अणंगपविट्ठस्स इत्येव पाठः स्वीकृतोऽस्ति । ४. अणंगपविट्ठस्स वि जाव पवत्तइ । इमं पुण पट्ठवणं पडुच्च अणंगपविट्ठस्स अणुओगो पवत्तइ वा० ॥ ५. जति अणंगपविट्ठस्स अणुयोगो किं कालियस्स अणुयोगो? उक्कालियस्स अणुयोगो ? कालियस्स वि अणुयोगो उक्कालियस्स वि अणुयोगो । इमं पुण पट्ठवणं पडुच्च उक्कालियस्स अणुयोगो सं० वा० । अत्र पाठभेदे सं० पुस्तके अणंगपविट्ठस्स स्थाने अंगबाहिरस्स इति पाठभेदो वर्त्तते ॥ ६. जइ उक्कालियस्स अणुयोगो किं आवस्सयस्स अणुयोगो? आवस्सयवइरित्तस्स अणुयोगो ? आवस्सयस्स वि अणुयोगो आवस्सयवइरित्तस्स वि अणुयोगो । इमं पुण इति पाठ: सं० वा० ॥
[सू० ६ ] १. 'पणं भंते ! कि जे० चूप्रत्य० ॥ २. उद्देसो उद्देसा ? खं० जे० वा० वी० ॥ ३. उद्देसो णो उद्देसा खं० जे० वा० वी० ॥
[ सू० ७-९ ] १. जत्थ जयं जा' सं० ।। २. णिरवसेसे सं० ॥
[सू० १०] १. स्सए त्ति नामं कज्जति । से जे० संवा० वी० । 'स्सय त्ति नामं किज्जइ। से वा० । स्सय इति नामं कज्जइ । से डे० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org