Book Title: Agam 38 Chhed  05 Jitkalpa Sutra Shwetambar Agam Guna Manjusha
Author(s): Gunsagarsuri
Publisher: Jina Goyam Guna Sarvoday Trust Mumbai

Previous | Next

Page 8
________________ TOO સરળ ગુજરાતી ભાવાર્થ 2 આગમ ૩૮ અ) જીતકલ્પ સૂત્ર બ) પંચકલ્પ સૂત્ર અ) જીતકલ્પ સૂત્ર ૩૮ - ૧ ૧૦૩ ગાથાના આ આગમમાં દેશના-વંદનાથી આરંભીને અભિધેય પ્રાયશ્ચિત્તનું સંક્ષિપ્ત વર્ણન આપ્યું છે. તે પછી પ્રાયશ્ચિત્તનું માહાત્મ્ય અને તેના દસ ભેદ જણાવ્યા છે. તે પછી આલોચના અને પ્રતિક્રમણ પ્રાયશ્ચિતના યોગ્ય દોષો, વિવેક અને વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્તના યોગ્ય દોષો, વળી જ્ઞાનાતિચાર, દર્શનાતિચાર, પંચ મહાવ્રતના અતિચાર અને તેના પ્રાયશ્ચિત્ત, વિવિધ તપના અતિચાર તેમજ દ્રવ્ય, દેરા અને કાલ અનુસાર તપ વિષયક પ્રાયશ્ચિત્ત, જીતયંત્રનો વિધિ, પ્રતિસેવના અનુસાર પ્રાયશ્ચિત્ત વગેરે વર્ણન સુંદર રીતે આ છેદ ગ્રંથમાં મળે છે. બ) પંચકલ્પ ૩૮- ૨ પંચકલ્પ મૂળ આગમ હાલમાં ઉપલબ્ધ નથી તેથી ભાષ્ય છપાય છે. આ ગ્રંથમાં સાધુના આચારો અને પાંચ કલ્પ ના પ્રાયશ્ચિત્ત ની વાતો જણાવી છે. નિષ્કપટીની અને કપટીની આલોચના પ્રાયચ્છિત, ગચ્છમાંથી નીકળેલા નું ફરી ગચ્છ પ્રવેશ પશ્ચાતાપીની ફરીથી દીક્ષા, પારાંચિત પ્રાયચ્છિતવાળાને, ક્રોધી, માની, ઉન્મતિ તેમ જ ઉપસર્ગથી પીડાયેલા મુનિ ને, આચાર્ય ઉપાધ્યાય પદ કોને આપવો ?, એલ વિહારીને પ્રાયચ્છિત, વંદનવ્યવહાર વિહારની મર્યાદા, સાપ કરડે ત્યારે શું કરવું ?, મોહવિજય, ગવેષણા, આચાર્ય ઉપાધ્યાયના પાંચ અતિશયો, સ્વાધ્યાય તથા વાંચના આપવી, મૃતશરીરની વિધિ, શય્યાત્તર ના ઘર નું શું ૨ે ? શું ન ક૨ે ? માનવમુત્ર સેવન વિધિ, ત્રણ પ્રકારના અભિગ્રહો આગમ ક્યારે વંચાય, દશ પ્રકારની વૈચાવય્ય અને તેનું ફળ श्री आगमगुणमंजूषा ५० 五五五五五五五卐6749呎

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74