Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 12
________________ છે, જેથી વાચકને આગળને પ્રશ્ન સમજવામાં સુગમતા થાય. આ ગ્રંથમાંથી અમુક ભાગ પસંદ કરીને જ તેમને અનુવાદ આપ્યો હોત, તો આ ગ્રંથ સુવાચ્ય તેમ જ સંક્ષિપ્ત થાત ખરો. પણ એ રીતે સહેલા ઉપદેશાત્મક ભાગે જ પસંદ કરવા એ તો મૂળ ગ્રંથને ઉત્તરાધ્યયન, દશવૈકાલિક કે તેવા ઉપદેશાત્મક ગ્રંથે જે કરી મૂકવા જેવું થાય. ભગવતી સૂત્ર કઈ જાતનો ગ્રંથ છે એ પ્રમાણિકપણે રજૂ કરવું હોય, તે પછી મૂળ ગ્રંથના વિષયને અને તેની શૈલીને પૂરેપૂરી જાળવવી જ જોઈએ. તેમ કરવા જતાં ગ્રંથ સામાન્ય વાચક માટે જરા કઠિન બન્યું છે, તથા તેનું કદ પણ વધ્યું છે, પરંતુ તે બાબતમાં તે નિરૂપાયતા જ છે. ભગવતીસૂત્રમાંથી “સુભાષિતો” જેવું કાંઈ તારવી કાઢી. શકાય તેવું ન હોવાથી, આ માળાના અન્ય ગ્રંથોની જેમ તે વિભાગ આ વખતે પડતો મૂક્યો છે. પરંતુ આવા ઉપયોગી ગ્રંથને યોગ્ય એવી વિસ્તૃત સૂચિ અંતે આપી છે. એ સૂચિ એવી રીતે તૈયાર કરી છે કે, જેથી તે આ ગ્રંથન શબ્દકોશ (ડિક્ષનેરી)ની ગરજ પણ સારે. આ ગ્રંથમાં એવું સ્વાભાવિક રીતે જ બન્યું છે કે, શરૂઆતમાં આવતી. કોઈ બાબતનું વિસ્તારથી વિવરણ પછીના ખંડમાં આવતું જ હોય છે. એટલે તેવી જગાએ વાચક આ સૂચિનો ઉપગ છૂટથી કરી શકે. નેધ કે ટિપ્પણમાં કે ગ્રંથમાં જ્યાં જ્યાં અમુક પારિભાષિક શબ્દો કે વિગતેનું વિવરણ છે, તે આ સૂચિમાં કાળજીથી નોંધ્યું છે. તેથી શબ્દકોશની Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 804