________________
આવ્યા. અહિં ઓશવાલ વાંશીય ચાહડશા, અને હેની પત્ની ચાંપલદે રહેતાં હતાં. તેઓ પુણ્યરત્નસૂરિને ગુરૂ માનતા હતાં. આ
આગમગચ્છીય મહિમાએ પોતાની ચૈત્રપ્રવાડીમાં લખ્યુ` છેઃજોધપુરઇ પ્રાસાદમાં રે સાતિ દેરિ તેમ રે;
પાંચસિ' સાત્રીસ મિનિ` રે લાલ પૂજી' આણી પ્રેમ રે ચ” પ્ (તીર્થં માલા સંગ્રહ. ૫૦ ૫૮) શ્રીસાભાગ્યવિજયજીએ પણ પોતાની તી માળામાં, ‘ જોધાણે મ ડેવરે છે. સુખકરે છે' કહી જોધપુરનું નામ લીધું છે.
<<
આ જોધપુરમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓ પૈકી કેટલીક આ પશુ છેઃ૧ પાધચંદ્રસૂરિ અહિં સ. ૧૬૧૨ માં સ્વર્ગવાસી થતાં સમરચંદ્ર
પટાધર થયા હતા.
(એ. રસરત્નરાસ, રાસ સ’. ભાગ ૧, પૃ૦ ૨૪) ૨ જગાની સાથેના વાદથી ડરીને પાર્શ્વ ચદ્રે અહિંના રાજા માલદેવનું શરણું લીધું હતું ઃ—
“नृपमालदेव पृष्ठे प्रविष्टवान् यद्विवाददरितमनाः ।
योधपुरे किल पाशादिमचन्द्रो वाचकः सुचिरम् ॥ १० ॥ ( હીરસૌભાગ્ય’ ની પ્રશસ્તિ, પૃ ૯૧૭)
૩ અહિંના રાજા અજિતસિંહે સ. ૭૭૦ માં શ્રીવિષ્યરત્નસૂરિને પેાતાના નગરમાં મેલાવ્યા હતા. રાજા પોતે સરિઝની સ્લામે ગયા હતા, અને સુવર્ણ –રજતનાં પુષ્પોથી સૂરિજીની પૂજા કરી હતી. વળી રાજા અને સજીને આપસમાં ધ ચર્ચા પણ ધણી થઇ હતી.
આ હકીકત શ્રીમાન ભે!જસાગŌએ, વિયરત્નસૂરિની સ્તુતિમાં પણ જણાવી છે. હેની પહેલી કડી આ છેઃ“આયા આજ ગુચ્છરાજ વડસાજ ોધાણપુર આપ મહારાજ કીધે! સામેલેા; ઘર ઘર સાર શુભકાર વધામણાં લેાકના થાક દૂએ સમેલા, ’ આ ૧
તે પછી સામૈયાનું ઘણુંજ રસીલું વર્ણન કરી નવમી કડીમાં સવત્ મતાવ્યા છે:
(૭)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org