________________
હેણે ઘણે આદર કર્યો અને પછી હેમની પાસે બેસીને નિશાસે નાખે. ઉપાધ્યાયે કારણ પૂછતાં, હેણે કહ્યું:–“હમારા જેવા ગુરૂ માથાપર હોવા છતાં, મનની આશા પૂરી થઈ નહિં. ઘરમાં મણિમાણેક ભરપૂર છે. પણ પ્રજા વગર શા કામનું?”
" तीर्थे वीरजिनेश्वरस्य विदिते श्रीकौौटकाख्ये गणे
श्रीमच्चांद्रकुले वटाभवबृहद्गच्छे गरिम्णान्विते । श्रीमन्नागपुरीयकाव्हयतपाप्राप्तावदातेऽधुना
स्फूर्जद्भरिगुणालया गणधरश्रेणी सदा राजते ॥ १ ॥ वर्षे वेदमुनींद्रशंकरमिते श्रीदेवसूरिः प्रभु
ભૂતનુ સિદમહેમઃ મમઃ સૂરિના” અર્થાત-સુપ્રસિદ્ધ જિનેશ્વરના તીર્થમાં, કૌટિકગણમાં, ચંદ્રકુલમાં, બૃહદ્દગચ્છમાં અને હમણું નાગપુરીય તપા નામથી પ્રસિદ્ધિ પામેલ શાખામાં ઉત્તમ ગુણેવાળા ગણધરની શ્રેણી હમેશાં શોભે છે.
( હેમાં પ્રથમ) સંવત્ ૧૧૭૪ માં પ્રસિદ્ધ મહિમાવાળા દેવસૂરિ પ્રભુ થયા, અને તે પછી પદ્મપ્રભસૂરિ.
આ ઉપરથી સ્પષ્ટ માલૂમ પડે છે કે–સં૧૧૭૪ માં જ દેવસૂરિથી આ શાખા નિકળી; અને પાછળથી (સં. ૨૨૮૫ પછી) આ શાખા “નાગપુરીથતપા” એ નામથી પ્રસિદ્ધ થઈ. વળી ઉપર જણાવેલી “પાયચદગચ્છની પટ્ટાવલીમાં પદ્મપ્રભસૂરિથી આ શાખા નિકળ્યાનું જણાવામાં આવ્યું છે, હેનું પણ સમાધાન આ ઉપરથી થઈ જાય છે. છતાં બીજું પણ એક પ્રમાણ જોઈએ.
નાગપરીય તપાગચછની એક સંસ્કૃત પટ્ટાવલી, કે હે હારી પાસે મૌજૂદ છે, હેના પ્રથમ શ્લોકમાં કર્તાએ આઠ પદવીઓને નમસ્કાર કર્યો છે. તે આ પ્રમાણે –
" जैनं शासनमुत्तमं १ निरुपमा मुद्रेद्रभूतेरियं २
सौधर्मोऽन्वय ३ एष कौटिकगणो ४ वैरीति शाखापि च ५। श्रीमच्चांद्रकुलं ६ वटोद्भवबृहद्गच्छस्य ७ गोत्रस्थितिदेवाचार्यमयीति = पूर्वपदवीरष्टावभीष्टा नुमः ॥ १॥
(૯)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org