________________
કરતા હતા) મારવાડના જોધપુર નગરમાં રહેતા હતા. આ પાર્ધચંદ્રને પુણ્યરત્નસૂરિએ ઉપાધ્યાય પદવી આપી હતી. એક વખત પાર્ધચંદ્ર ઉપાધ્યાય વિહાર કરતા કરતા રૂણનગરમાં
નામે સાથે “સૂરિ શબ્દ જોડી દે છે. વાસ્તવમાં પુણ્યરત્ન “સૂરિ નહિં, પરંતુ પંન્યાસ લેવા જોઈએ, કદાચિત તેઓને “સૂરિપદ અમુક સમયમાં આપ્યું હતું, એવું કે સપ્રમાણ જાહેર કરશે, તો આ વિષયમાં કંઈક વિશેષ અજવાળું પડશે. - સાધુરત્નને માટે પણ લગભગ તેજ હકીકત છે. એટલે જેકે, આ રાસમાં અને ઇંડિયન દિકરીમાં છપાયેલ પટ્ટાવલીમાં સાધુરત્નને “પંન્યાસ ઓળખાવ્યા છે, પરંતુ અમદાવાદ, શામળાની પળને જેનયુવકમંડળ તરફથી બહાર પડેલ પટ્ટાવલીમાં “સૂરિ' બતાવ્યા છે. એટલે સાધુરત્નને પણ સૂરિ' ઓળખાવવામાં તેજ કારણથી ભૂલ થયેલી જણાય છે કે, હે કારણથી પુણ્યરત્નને માટે થયેલ છે. વળી સાધુરત્ન સૂરિ' નહિ, પરંતુ “પંડિત (પન્યાસ) હતા, એમ બ્રહ્મષિ, જંબુદ્વીપપ્રાસિટીકની પ્રશસ્તિમાં પણ કળે છે -શ્રીલરત્નાધિપરિતેશઃ” તેમજ સ્વયં પાચં ચંદ્ર, કે જેઓ સાધુરત્નના શિષ્ય છે, તેઓ પણ પિતાની બનાવેલી અંધકચરિત્ર સઝાયા' માં કહે છે.--સાહરણ પંડિત સુપ્રધાન. ટૂંકમાં પુરત અને સાધુરન બને પંન્યાસ’ હતા. નહિ કે સરિ.
(૧) જોધપુર, એ મારવાડની રાજધાનીનું મુખ્ય શહેર છે. મહારાજા રણમલ્લના પુત્ર જેધરાજે સં. ૧૬૧૫ ના છ મહીનામાં આ નગર વસાવ્યું હતું.
મુનિરાજ શીલવિજયજીએ પિતાની “તીર્થ માલા" માં જોધપુરનું વર્ણન કરતાં કહ્યું છે –
“મરુધર નવકેટી મંડાણ યોધપુર મેડતિ વષાણુ; પાલી પ્રણમું પાસ જિર્ણોદ ઓસનયરિ વલી વામાનંદ. ૭૯ જસવંતરાય થયો રાઠોડ જ્ઞાની દસાવતારી જેડ; અખંડ પ્રતાપી અને પમ આજ દિલ્હીપતિ પણિ માની લાજ.” ૮૦
તીર્થમાલાસંગ્રહ. પૃ૦ ૧૦૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org