Book Title: Aetihasik Ras Sangraha Part 1 Author(s): Vijaydharmsuri Publisher: Abhaychandra Bhagwandas Gandhi View full book textPage 9
________________ આ સંગ્રહમાં આવેલા છ રાસાઓ પૈકી કોચરવ્યવહારી રાસ, રસરત્નસાસ અને બારમાસાની પ્રતિયો લીંબડીના ભંડારથી પ્રાપ્ત થઈ હતી, ભીમચોપાઈ અને એમાહડાલીયાની પ્રતિયો પાટડીના ભંડારથી અને સુમતિસાધુસૂરિ વિવાહલાની પ્રતિ લુણાવા (મારવાડ ) ના યતિ સૌભાગ્યવિજયજીની પાસેથી પ્રાપ્ત થઈ હતી. અએવ તે તે પ્રતિયોના માલિકે, આ ઇતિહાસના કાર્યમાં સહાયક થયેલ હોવાથી, ખરેખર ધન્યવાદને પાત્ર છે. છેવટ–બન્યું હાંસુધી આ પુસ્તક કાળજીપૂર્વક સંશોધિત કર્યું છે. તેમ છતાં કવચિત સ્થળે રહેલી અશુદ્ધિનું શુદ્ધિપત્રક પણ આપવામાં આવ્યું છે. તો તે પ્રમાણે સુધારી વાંચકે આ પુસ્તકને લાભ ઉઠાવશે, એટલું ઇચ્છી વિરમું છું. પાલીતાણા (કાઠીયાવાડ) આસો સુદિ ૩ શનિવાર વિ. સં. ૨૪૪ર. સંશોધક, વિજયધર્મસૂરિ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 156