Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03 Author(s): Pravinchandra K Mota Publisher: Gitarth GangaPage 18
________________ અનુક્રમણિકા ગાથા ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫ B-૨ વિષય ઉપયોગના અભેદમાં પણ જ્ઞાન અને ચારિત્રના ભેદની સ્થાપક યુક્તિ. જ્ઞાન-દર્શન-ચારિત્રના કથંચિત્ અભેદની સ્થાપક યુક્તિનું ઉદ્ધરણ સટીક. રત્નત્રયીના કથંચિત્ ભેદાભેદસ્થાપક મોક્ષના સ્વરૂપનું ઉદ્ધરણ. જ્ઞાનથી દર્શન અને ચારિત્રની પૃથક્તાની સ્થાપક યુક્તિ. સિદ્ધાત્મામાં ચારિત્રની સ્થાપક પૂર્વપક્ષની યુક્તિ. સિદ્ધાંતકારના મતે ચારિત્રનું સ્વરૂપ. ક્રિયાસ્વરૂપ ચારિત્રની સ્થાપક યુક્તિ, યુંજનકરણ. ચારિત્રાચાર અને વીર્યાચારની ભેદદર્શક યુક્તિ. મોહનીયકર્મ સિવાય અન્યત્ર ઉપશમનાના અભાવનું ઉદ્ધરણ. એક કાર્ય પ્રતિ અનેક પ્રકારના કર્મની પરિણતિનું સ્વરૂપ. ઇન્દ્રિયપર્યાપ્તિના ઉદયથી જન્ય હોવા છતાં ઇન્દ્રિયોને ક્ષાયોપશમિકભાવરૂપે સ્વીકારની યુક્તિ, ઉદ્ધરણપૂર્વક. ચારિત્ર અને કષાયના સહ અવસ્થાનમાં યુક્તિ. નિષ્કષાયપરિણામસ્વરૂપ ચારિત્રને માનનાર દિગંબરની પ્રક્રિયા. પ્રશસ્ત આલંબન વગર પણ કષાયને વશ અન્યથા પ્રવૃત્તિ હોવા છતાં મૂળગુણમાં યતનાવાળાને ચારિત્રનો નાશનો અભાવ. ગિંબરને અભિમત શુદ્ધ ઉપયોગસ્વરૂપ ચારિત્રનું નિરાકરણ. મુનિજીવનમાં મૂળગુણમાં યતનાવાળાને અન્યથા પ્રવૃત્તિમાં પણ ચારિત્રની સ્થાપક યુક્તિ. ચંડરુદ્રાચાર્ય વગેરેને કે વીરભગવાનના શાસનમાં વર્તતા વક્ર-જડ સાધુઓને નિષ્કારણ જ કુટિલ આચરણા હોવા છતાં યોગÅર્યરૂપ ચારિત્રની સંગતિ સ્થાપક યુક્તિ. અપ્રશસ્ત સંજ્વલન કષાયના ઉદયથી ચારિત્રમાં અતિચારના કથનનું ઉદ્ધરણ. અપ્રશસ્ત સંજ્વલન કષાયના ઉદયથી ચારિત્રના નાશના અભાવમાં યુક્તિ. વક્ર-જડત્વાદિને પણ યોગના સ્વૈર્યભાવને કારણે ચારિત્રની સ્થાપક યુક્તિનું ઉદ્ધરણ. ઉત્તરગુણના અતિક્રમમાં ચારિત્રના અભંગના કથનનું ઉદ્ધરણ. શુદ્ધ ઉપયોગસ્વરૂપ ચારિત્રની સ્થાપક પૂર્વપક્ષીની યુક્તિનું સિદ્ધાંતકાર દ્વારા નિરાકરણ. સંયમમાં યત્નસ્વરૂપ ચારિત્રના કથનનું ઉદ્ધરણ. મરુદેવામાતાને યોગÅર્યસ્વરૂપ ચારિત્રથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ. સિદ્ધાંતકાર દ્વારા ઉપયોગસ્વરૂપ ચારિત્રનું નિરાકરણ. શુદ્ધ ઉપયોગસ્વરૂપ ચારિત્રના નિરાકરણમાં સિદ્ધાંતકારની યુક્તિ. કેવલીમાં બે ઉપયોગના કથનનું ઉદ્ધરણ. પર્યાપ્તસંશીમાં બાર ઉપયોગના કથનનું ઉદ્ધરણ. સિદ્ધાંતકારના મતે ચારિત્રનું સ્વરૂપ. શૈલેશી અવસ્થામાં યોગÅર્યસ્વરૂપ ચારિત્રની સ્થાપક સિદ્ધાંતકારની યુક્તિ. સિદ્ધાત્મામાં અચારિત્રની સ્થાપક યુક્તિ. શૈલેશી અવસ્થામાં ચારિત્રની સ્થાપક સિદ્ધાંતકારની યુક્તિ. અયોગી કેવલીમાં સર્વસંવરના કથનનું ઉદ્ધરણ. पृष्ठ |૬૬૮-૬૭૨ ૬૭૧-૬૭૪ ૬૭૫ .પ ૬૭૬-૬૮૦ ૬૮૦-૬૮૩ ૬૮૩ ૬૮૩-૬૮૫ ૬૮૫-૬૮૬ ૬૮૬-૬૮૭ ૬૮૭-૬૮૮ ૬૮૮-૬૯૦ ૬૮૮ ૬૮૮-૬૯૦ ૬૯૦Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 400