Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 16
________________ અનુક્રમણિકા. ગાથા. વિષય | પૃષ્ઠ ૧૩૮ ચારિત્રને અત્યંતર તરીકે સ્વીકારીને પણ ચારિત્રના અભાવસ્થાપક સિદ્ધાંતકારની યુક્તિનું નિરાકરણ. ૬િ૩૪-૬૩૫ ૧૩૯ સિદ્ધાત્મામાં ચારિત્ર સ્વીકારનારની આત્મપરિણામસ્વરૂપ ચારિત્રની સ્થાપક યુક્તિનું ઉદ્ધરણ. ૬૩૫ ૧૪૦ ઉપયોગસ્વરૂપ ચારિત્રને સ્વીકારીને પણ સિદ્ધાત્મામાં ચારિત્રના અભાવસ્થાપક યુક્તિનું નિરાકરણ. ૬૩૫ ૧૪૧ સિદ્ધાત્મામાં જ્ઞાન-દર્શનથી પૃથફ શુદ્ધઉપયોગસ્વરૂપ ચારિત્ર સ્થાપક યુક્તિ. ૬૩૫ ક્રિયાસ્વરૂપ ચારિત્રને સ્વીકારીને આત્માના શાશ્વત પરિણામસ્વરૂપ ચારિત્રના અસ્વીકારની સિદ્ધાંતપક્ષની યુક્તિનું નિરાકરણ. બાહ્યઆચાર સ્વરૂપ સમ્યત્વ હોવા છતાં જીવના ગુણસ્વરૂપ સમ્યક્તની જેમ સિદ્ધાત્મામાં ગુણસ્વરૂપ ચારિત્રની સ્થાપક સંપ્રદાયપક્ષની યુક્તિ. ૬૩૬-૬૩૭ નિઃશંકિતદર્શનાચાર આદિ આઠ અને શમલિંગાદિથી અભિવ્યંગ્ય આત્મપરિણામસ્વરૂપ સમ્યક્તના સ્વીકારની સિદ્ધાંતકારની યુક્તિ. સિદ્ધાત્મામાં ક્ષાયિક સમ્યક્તની સ્થાપક સિદ્ધાંતકારની યુક્તિ. ઉપચારથી તત્ત્વાર્થશ્રદ્ધાનસ્વરૂપ સમ્યગ્દર્શનનું લક્ષણ. સમ્યગ્દર્શનની જેમ પ્રેક્ષા આદિ વ્યાપારથી અભિવ્યંગ્ય ચારિત્રને આત્મપરિણામરૂપે સ્વીકારીને સિદ્ધાત્મામાં ચારિત્રની સ્થાપક સંપ્રદાયપક્ષની યુક્તિ. ૬૩૮-૬૪૦ ષડજીવનિકાય જ ચારિત્રનો વિષય હોવાથી ચારિત્રનો ક્રિયારૂપે જ સ્વીકાર અને જીવ-અજીવ આદિ પદાર્થ સમ્યગ્દર્શનનો વિષય હોવાથી સમ્યક્તનો ક્રિયારૂપે અસ્વીકાર કરીને સિદ્ધાત્મામાં સમજ્યની સ્થાપક અને ચારિત્રના અસ્વીકારની સિદ્ધાંતકારની યુક્તિનું નિરાકરણ. વ્યવહારનયથી ચારિત્રનું સ્વરૂપ, ચારિત્રના લક્ષણનું ઉદ્ધરણ, ભવસ્થકેવળીને ક્રિયાના ફળનો સદ્ભાવ હોવાથી ચારિત્રના કથનનું ઉદ્ધરણ. નિશ્ચયનયથી ચારિત્રનું લક્ષણ. ૬૪૦-૬૪૩ Uહભવિક શાસ્ત્રવચનથી સિદ્ધાત્મામાં ચારિત્રને ન સ્વીકારનાર સિદ્ધાંતકારના કથનનું નિરાકરણ. ભવાધિકારમાં મોક્ષને ભવરૂપે સ્વીકારની યુક્તિ. ૬૪૩-૬૪૫ મોક્ષમાં નિર્જરણીયકર્મ નહિ હોવાને કારણે સિદ્ધાત્મામાં ચારિત્ર નહિ માનનાર સિદ્ધાંતકારના કથનનું નિરાકરણ. ૬૪૭-૬૪૯ મોક્ષમાં ચારિત્રને સ્વીકારવાથી માવજીવ પ્રતિજ્ઞાભંગની આપત્તિનું પૂર્વપક્ષી દ્વારા નિરાકરણ. સામાયિકની પ્રતિજ્ઞાનું સ્વરૂપ. | | સામાયિકસૂત્રમાં ‘નાવનીવાઇ'ને ઠેકાણે ‘નાવ અપરિયા' એ પ્રકારના પાઠની નિતવની પરિકલ્પના અને તેના અસ્વીકારની સંપ્રદાયપક્ષની યુક્તિ. ૬૪૯-૬૫૨ કરેમિ ભંતે' સૂત્રમાં “રમિ' એ પ્રકારની પ્રતિજ્ઞાથી પ્રાપ્ત ભાવપૂર્વકની ક્રિયાનું “આવશ્યકનિયુક્તિના પાઠના અધિકારથી સ્પષ્ટીકરણ.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 400